વિકિપીડિયા:ટેમ્પ્લેટ સૂચનાઓ

વિકિપીડિયામાંથી

ટેમ્પ્લેટનો ઉપયોગ વિકિપીડિયાના લેખોમાં મૂકવામાં આવતી સૂચનાઓના દેખાવમાં સાતત્ય જળવાય તે માટે કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ સૂચનાને બદલવી હોય ત્યારે તેની ટેમ્પલેટ બદલવામાં આવે છે, જેથી જ્યાં-જ્યાં તે ટેમ્પલેટ વપરાઈ હોય ત્યાં-ત્યાં એકધારી રીતે નવી સૂચના મૂકાઈ જાય છે.

ટેમ્પ્લેટના નામમાં વચ્ચે જગ્યા હોઈ શકે છે. જેમ કે {{અંગ્રેજી થી ગુજરાતી}}. અંગ્રેજી નામમાં પહેલો અક્ષર નાનો કે મોટો હોઈ શકે છે. જેમ કે {{cleanup}} અને {{Cleanup}} બંને એક જ ટેમ્પ્લેટ સાથે સંકળાય છે.

ટેમ્પ્લેટમાં ચલ વિગત પણ હોઈ શકે છે, જે દરેક લેખ ટેમ્પ્લેટને મોકલે છે.

લેખમાં મૂકાતી ટેમ્પ્લેટ વાચકને વિવિધ રીતે મદદ કરે છે જેમ કે, માર્ગદર્શન માટે, કે વાચકને એવું જણાવવા કે આ લેખ અત્યારે ઉતરતા ધોરણનો છે અને તેને સુધારવાની જરૂર છે. જે ટેમ્પ્લેટ વાચકને નહીં પણ કેવળ લેખકને ઉપયોગી હોય તેવી ટેમ્પ્લેટને લેખના ચર્ચાપત્ર પર મુકવી જોઈએ.

આ નમુનાની template છે જે પાનાં ઉપર {{plugh}} નો ઉલ્લેખ હશે તે દરેક પાનાં ઉપર એક સરખી રીતે દેખાશે.

જ્યારે તમે template:plugh પર ક્લિક કરશો ત્યારે તમે આ ટેમ્પ્લેટ જોઇ શકશો

... જ્યાં તમે તેમાં ફેરફાર પણ કરી શકશો!!


બીજી સેન્ડબોક્સ વાપરી જુઓ:
Main Sandbox | Tutorial Sandbox 1 | Tutorial Sandbox 2 | Tutorial Sandbox 3 | Tutorial Sandbox 4 | Tutorial Sandbox 5

ઉપર કાંઇક અસંગત માહિતી સાથે ટપકાંવાળું ચોકઠું દેખાશે.

તમે નીચેનું સર્ચબોક્ષ વાપરી કોઈપણ ઢાંચાને તેના નામથી શોધી શકો છો: