વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/ગ્રુહ ફાઇનાન્સ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગ્રુહ ફાઇનાન્સ[ફેરફાર કરો]

સ્પામ, પ્રસિધ્ધ નથી. લિંક પર્યાપ્ત નથી. Harshil169 (ચર્ચા) ૧૧:૩૩, ૧૭ જુલાઇ ૨૦૧૯ (IST)

ભાઈ Harshil169, ગ્રુહ ફાઇનાન્સ રાષ્ટ્રીય સમાચાર, ઑનલાઇન શૈક્ષણિક પુસ્તકાલયોમાં સારી રીતે દસ્તાવેજીકૃત થયેલ છે. આ વિષય કેવી રીતે પ્રસિદ્ધ નથી? કૃપા કરીને મને સમજાવો અને મને જણાવો કે હું ક્યાં ખોટું થઈ રહ્યો છું. KalpeshKPatel (ચર્ચા) ૧૨:૩૧, ૧૭ જુલાઇ ૨૦૧૯ (IST)

ગ્રુહ ફાઇનાન્સ[ફેરફાર કરો]

અંગ્રજીમાં હાલ જ આ પાનું સ્પામિંગ ને લીધે દૂર કરવામાં આવ્યું છે. સિમ્પલ અંગ્રેજીમાં પણ ડિલીટ કરવાની પ્રક્રિયા શરુ થઈ છે. હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૦૦, ૧૭ ઓગસ્ટ ૨૦૧૯ (IST)