સભ્ય:KalpeshKPatel

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પ્રિય ભાઈઓ અને બહેનો, મારું નામ કલ્પેશ પટેલ છે. હું દૈનિક ગુજરાતી વિકિપીડિયા વાંચક છું. અને, આ પહેલી વાર હું આ લેખોને સંપાદિત અને વધારવાનો પ્રયાસ કરીશ. જો હું કોઈ પ્રકારની ભૂલો કરું, તો કૃપા કરીને મને માર્ગદર્શન આપો.


સંપૂર્ણ નામ: કલ્પેશ કાંતિભાઈ પટેલ

નિવાસી: ગુરુકુળ, અમદાવાદ

હાઈ સ્કૂલ એજ્યુકેશન: એશિયા સ્કુલ, અમદાવાદ

કૉલેજ: એલ. જે. કોમર્સ કૉલેજ, અમદાવાદ


વિષય નિપુણતા:

  • ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર.
  • ભારતનો ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર

મારા દ્વારા લેખિત લેખ:

મારા દ્વારા સંપાદિત કરાયેલ લેખ (Cleanup Work):