લખાણ પર જાઓ

ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ

વિકિપીડિયામાંથી
ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ
શેરબજારનાં નામોBSE: 500670
NSE: GNFC
ઉદ્યોગરાસાયણિક અને ફર્ટિલાઇઝર ઉદ્યોગ
સ્થાપના૧૯૭૬
સ્થાપકોગુજરાત સરકાર
મુખ્ય કાર્યાલયભરૂચ, ભારત
સેવા અપવામાં અવતા વિસ્તારોભારત
કર્મચારીઓ૨,૪૩૬ []
વેબસાઇટwww.gnfc.in

ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ (અંગ્રેજી: Gujarat Narmada Valley Fertilisers Limited), (ટુંકું નામ: GNFC) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી એક રાસાયણીક ખાતરનું ઉત્પાદન કરતી એક લિમિટેડ કંપની છે. જી. એન. એફ. સી. કંપનીનો પાયો ઈ. સ. ૧૯૭૬ના વર્ષમાં નાંખવામાં આવ્યો હતો અને આ કંપનીની નોંધણી મુંબઈ શેરબજાર ખાતે કરવામાં આવી હતી. આ કંપનીની સ્થાપના ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ (જી.એસ.એફ.સી.) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ કંપનીના મુખ્ય પ્લાન્ટ અને મુખ્ય કાર્યાલય ભરુચ શહેરની બાજુમાં ચાવજ ખાતે આવેલ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]