વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/ઢાંચો:User Arizona

વિકિપીડિયામાંથી

ઢાંચો:User Arizona[ફેરફાર કરો]

મારાં ખ્યાલ મુજબ આ સભ્યચોકઠાનો અત્યારે ગુજરાતી વિકિપીડિયા પર કોઇ ઉપયોગ નથી, ભવિષ્યમાં જરૂર પડે તો ફરીથી બનાવી શકાય છે. કેપ્ટનવિરાજ () ૧૧:૦૯, ૨૫ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

ઢાંચો અહિં હોય તેનાથી કોઈ નુકસાન નથી અને તે કોઈ નીતિઓની વિરુદ્ધમાં પણ નથી તેથી તેને દૂર કરવાનું કોઈ કારણ જણાતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૮, ૨૭ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]