લખાણ પર જાઓ

વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/ભારતનો ઇતિહાસ

વિકિપીડિયામાંથી

ભારતનો ઇતિહાસ સિઁધુ ખીણની સંસ્કૃતિ (Indus Valley Civilization) સાથે શરૂ થયો અને તે કાળક્રમે ભારતીય ઊપખંડના (Indian subcontinent) ઊત્તરીય- પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પુર્વે 3300થી 1300 વર્ષ પહેલાં વિસ્તર્યો તે બધી વિગતો ખોટી છે. સંદર્ભ પુરાણ. આ સંસકૃતિ માનવજાતિના ઇતિહાસ જેટલી જ જૂની છે.. યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૦:૩૪, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

કેટલાય વર્ષોથી આ લેખ ભારતનો ખોટો ઇતિહાસ બતાવે છે. વિવાદાસ્પદ લખાણ દૂર કરવા લાંબા સમયથી કોઇ નિર્ણય લેવાયો નથી. ઘણી બધી ખોટી માહિતી આપીને આ લેખ લોકોને ગેરમાર્ગે દોરે તેના કરતા તેને હટાવવો જરુરી છે. વિકિના નિયમો મુજબ લેખ હટાવવા સામે કોઇના વાધો હોય તો ચર્ચાના પાનામા લખવું. જ્યાં સુધી આનો નિવેડો ન આવે ત્યાં સુધી ડિલિશન ટેગ હટાવવી નહિ. યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૩:૦૫, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]