વિકિપીડિયા:IP પ્રતિબંધમાંથી મુક્તિ
Appearance
આ નીતિનોનો સાર: લાંબા સમયથી ફેરફારો કરતા સભ્યો પ્રતિબંધિત આઇ.પી. અથવા ફાયરવોલની સામે આઇ.પી. પ્રતિબંધથી મુક્તિ માટે વિનંતી કરી શકે છે. આ હક્ક માત્ર વિશ્વાસુ સભ્યોને જ અપાતા હોય છે અને જરુર પડ્યે પાછા પણ ખેંચી શકાય છે. ગુજરાતી વિકિપીડિયામાં આઇ.પી. પ્રતિબંધથી મુક્તિ માટે ચોતરા પર વિનંતી કરવી. |