વિનોદ કુમાર ભાટિયા

વિકિપીડિયામાંથી

એર માર્શલ વિનોદ ભાટિયા (અંગ્રેજી: Vinod Bhatia) પીવીએસએમ (પરમ વિશિષ્ટ એવા ચંદ્રક), એવીએસએમ (અતિ વિશિષ્ટ એવા ચંદ્રક), વીરચક્ર વિજેતા એવા ભારતીય વાયુ સેનાના અધિકારી હતા. તેઓ ભારતની વાયુસેનાના એરમાર્શલના હોદ્દા પરથી ૩૧ ઓક્ટોબર, ૨૦૦૨ના રોજ વયનિવૃત્ત થયા હતા.[૧] તેઓ 'જિમી'ના હુલામણા નામે પણ ઓળખાતા. પાકિસ્તાન સામેના વર્ષ ૧૯૬૫ અને વર્ષ ૧૯૭૧ના યુદ્ધમાં એમણે ફરજ પર દાખવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા બદલ તેમને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.[૨][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Air Marshal Vinod Kumar Bhatia
  2. "Vinod Bharia". મૂળ માંથી 2017-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-08.
  3. "Highly Decorated Officers - Air Force". મૂળ માંથી 2017-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-08.