લખાણ પર જાઓ

ચર્ચા:બેંક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન New topic
લીટી ૩: લીટી ૩:


:agree.. ઉપરાંત કોઇ સર્ચ ફિલ્ડમાં '''બૅંક''' લખે તેવું ઓછું બને.. સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ૧૩:૧૩, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
:agree.. ઉપરાંત કોઇ સર્ચ ફિલ્ડમાં '''બૅંક''' લખે તેવું ઓછું બને.. સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ૧૩:૧૩, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

== બેંક અને બેન્કિંગ ==

બેંક અને બેન્કિંગ [[વિશેષ:પ્રદાન/2409:4080:EEB3:98B2:33D6:8435:176A:4B3E|2409:4080:EEB3:98B2:33D6:8435:176A:4B3E]] ૧૮:૫૦, ૩ ડિસેમ્બર ૨૦૨૪ (IST)

૧૮:૫૦, ૩ ડિસેમ્બર ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન

બેંક અને બેન્કિંગ

મિત્રો, ગુજરાતીલેક્સિકનની વેબસાઈટ પર આ શબ્દની બૅંક એવી જોડણી છે, પરંતુ સામાન્ય ભાષામાં આપણે બેંક લખવા વધુ ટેવયેલા હોવાને કારણે મેં આ જોડણીને મુખ્ય પાનાનું શીર્ષક બનાવી છે. વધુમાં ગુજરાતીલેક્સિકનમાં Bankingની જોડણી બેન્કિંગ રાખવામાં આવી છે, જે ખરેખર બેંક સાથે મેળ ખાતી નથી, છતાં આપણે તેને આધાર માનીને બેંક અને બેન્કિંગ એમ બે અલગ અલગ જોડણીઓ વાપરવી તેમ હું માનું છું. અને માટે જ મેં આ બંને શબ્દો (ભલે તેનું મૂળ એક જ હોય) માટે અલગ અલગ જોડણીઓ વાપરી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૧, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

agree.. ઉપરાંત કોઇ સર્ચ ફિલ્ડમાં બૅંક લખે તેવું ઓછું બને.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૩:૧૩, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

બેંક અને બેન્કિંગ

બેંક અને બેન્કિંગ 2409:4080:EEB3:98B2:33D6:8435:176A:4B3E ૧૮:૫૦, ૩ ડિસેમ્બર ૨૦૨૪ (IST)[ઉત્તર]