તાંબું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું [r2.5.2] રોબોટ ફેરફાર: koi:Ыргӧн
નાનું r2.6.4) (રોબોટ ઉમેરણ: lbe:Дувсси
લીટી ૭૧: લીટી ૭૧:
[[la:Cuprum]]
[[la:Cuprum]]
[[lb:Koffer]]
[[lb:Koffer]]
[[lbe:Дувсси]]
[[li:Koper]]
[[li:Koper]]
[[lij:Rammo (elemento)]]
[[lij:Rammo (elemento)]]

૧૯:૩૧, ૯ ડિસેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

આવર્ત કોષ્ટક માં તાંબુ
તાંબુ

તાંબુ એ એક ધાતુ તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cu (લૅટિન: cuprum - ક્યુપ્રમ્). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી મિશ્રધાતુઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને જસત મળીને પીત્તળ બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે.નકુમ હરેશ બી.


ઢાંચો:Link FA