તાંબું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.6.5) (રોબોટ ઉમેરણ: ks:ترٛام
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ckb:مس
લીટી ૨૬: લીટી ૨૬:
[[bs:Bakar]]
[[bs:Bakar]]
[[ca:Coure]]
[[ca:Coure]]
[[ckb:مس]]
[[co:Ramu]]
[[co:Ramu]]
[[cs:Měď]]
[[cs:Měď]]

૨૨:૩૬, ૨૮ જાન્યુઆરી ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

આવર્ત કોષ્ટક માં તાંબુ
તાંબુ

તાંબુ એ એક ધાતુ તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cu (લૅટિન: cuprum - ક્યુપ્રમ્). પ્રાચીન કાળથી જાણીતી ધાતુ તાંબુ તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી મિશ્રધાતુઓનો વિવિધ જગ્યાઓએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વાસણ, ઓજાર, બાંધકામમાં વગેરે. આજના જમાનામાં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબાનો ભારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. તાંબુ અને જસત મળીને પીત્તળ બને છે. ખાસ કરીને તાંબુ વાસણો અને વિદ્યુતનાં તાર બનાવવા ઉપયોગમાં આવે છે.


ઢાંચો:Link FA