વિશ્વ સાયકલ દિવસ
વિશ્વ સાયકલ દિવસ | |
---|---|
વિશ્વ સાયકલ દિવસ, ૨૦૧૮ના રોજ નવી દિલ્હીમાં સાયકલ રેલી | |
ઉજવવામાં આવે છે | વિશ્વવ્યાપી |
પ્રકાર | આંતરરાષ્ટ્રીય |
મહત્વ | સાયકલિંગ હિમાયત |
તારીખ | જૂન ૩ |
આવૃત્તિ | વાર્ષિક |
પ્રથમ ઉજવણી | ૨૦૧૮ |
શરુઆત કરેલ |
|
એપ્રિલ ૨૦૧૮માં, યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ ૩ જૂનને આંતરરાષ્ટ્રીય વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો.[૧] વિશ્વ સાયકલ દિવસ માટેના ઠરાવ મુજબ: "સાયકલ જે વિશિષ્ટ, દીર્ઘતા અને વૈવિધ્ય ધરાવતું અને ૨ સદીઓથી ઉપયોગમાં રહેલું સરળ, સસ્તું, વિશ્વસનીય, સ્વચ્છ અને પર્યાવરણને યોગ્ય ટકાઉ પરિવહન માધ્યમ છે."[૨]
મહત્વ
[ફેરફાર કરો]વિશ્વ સાયકલ દિવસ એ વૈશ્વિક ઉત્સવ છે, જે બધાં લોકો દ્વારા મનાવવામાં આવે છે. સાયકલને માનવની પ્રગતિ અને પ્રગતિના પ્રતીક તરીકે સહનશીલતા, પરસ્પર સમજણ અને આદરને પ્રોત્સાહન આપતું પ્રતિક મનાય છે જે સામાજિક સમાવેશ અને શાંતિની સંસ્કૃતિને ઉત્તેજન આપે છે.[૨] સાયકલ ટકાઉ પરિવહનનું પ્રતીક છે અને ટકાઉ વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક સંદેશ આપે છે, અને હવામાન પર સકારાત્મક અસર પાડે છે.[૩]
વિશ્વ સાયકલ દિવસ હવે પ્રકાર ૧ અને ૨ ડાયાબિટીઝ વાળા લોકો માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા સાથે સંકળાયેલ છે.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "World Bicycle Day, 3 June". www.un.org (અંગ્રેજીમાં). મેળવેલ 2018-11-23.
- ↑ ૨.૦ ૨.૧ A.Res.72.272 World Bicycle Day, United Nations Resolution
- ↑ United Nations. "World Bicycle Day". un.org.
- ↑ "Mateusz Rudyk".