વિષાણુ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વિષાણુ
Rotavirus Reconstruction.jpg
રાોટાવાયરસ
Virus classification
Group: I–VII
સમૂહો

I: dsDNA વાયરસ
II: ssDNA વાયરસ
III: dsRNA વાયરસ
IV: (+)ssRNA વાયરસ
V: (−)ssRNA વાયરસ
VI: ssRNA-RT વાયરસ
VII: dsDNA-RT વાયરસો

વિષાણુ (વિષ+અણુ) અથવા વાયરસ (અંગ્રેજી: Virus) સૂક્ષ્મ કણ છે, જે સજીવ પણ હોય છે અને નિર્જીવ પણ હોય છે. તેનાથી રોગ થવાની સંભાવના ખુબજ રહેલી છે. વિષાણુ દરેક પ્રકારના જીવંત કોષ જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓથી લઈને બેક્ટેરિયા પર હુમલો કરી શકે છે.[૧] વિષાણુને જોવા ઇલેકટ્રોનિક સૂક્ષ્મદર્શક (માક્રોસ્કોપ)ની જરૂર પડે છે. તે કદમાં ખુબજ નાના હોય છે અને તે ૨૦ નેનોમીટરથી લઈ ૪૦૦ નેનોમીટર સુધીના હોય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Koonin EV, Senkevich TG, Dolja VV. The ancient Virus World and evolution of cells. Biology Direct. 2006;1:29. doi:10.1186/1745-6150-1-29. PMID 16984643.
Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.