લખાણ પર જાઓ

વિષ્ણુપુર (મણિપુર)

વિકિપીડિયામાંથી

વિષ્ણુપુર ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીના એક એવા મણિપુર રાજ્યમાં આવેલા કુલ ૯ (નવ) જિલ્લાઓ પૈકીના એક એવા વિષ્ણુપુર જિલ્લામાં આવેલું એક મહત્વનું નગર છે, જે બિશેનપુર તરીકે પણ ઓળખાય છે. પર્વતોમાં વસેલા આ વિષ્ણુપુર શહેરમાં વિષ્ણુપુર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.