વિષ્ણુપુર જિલ્લો

વિકિપીડિયામાંથી

વિષ્ણુપુર જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મણિપુર રાજ્યના ૯ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. વિષ્ણુપુર જિલ્લાનું મુખ્ય મથક વિષ્ણુપુર નગર ખાતે આવેલું છે.