સેનાપતિ જિલ્લો

વિકિપીડિયામાંથી

સેનાપતિ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મણિપુર રાજ્યના ૯ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. સેનાપતિ જિલ્લાનું મુખ્ય મથક સેનાપતિ નગર ખાતે આવેલું છે.