થૌબલ જિલ્લો
Appearance
થૌબલ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મણિપુર રાજ્યના ૯ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. થૌબલ જિલ્લાનું મુખ્ય મથક થૌબલ નગર ખાતે આવેલું છે.
આ જિલ્લાનું ક્ષેત્રફળ ૫૧૪ ચોરસ કિલોમીટર જેટલું છે. આ જિલ્લાની વસ્તી ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ૩,૯૪,૧૪૦ જેટલી છે.
૨૩° ૪૫' ઉત્તર થી ૨૪° ૪૫' ઉત્તર અક્ષાંશ - અને ૯૩° ૪૫' પૂર્વ થી ૯૪° ૧૫ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલા આ જિલ્લામાં સરેરાશ વરસાદનું પ્રમાણ (વાર્ષિક ધોરણે) ૧૩૯૦ મીમી જેટલું છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- થૌબલ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૦-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |