ઇમ્ફાલ પૂર્વ જિલ્લો
Appearance
ઇમ્ફાલ પૂર્વ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મણિપુર રાજ્યના ૯ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ઇમ્ફાલ પૂર્વ જિલ્લાનું મુખ્ય મથક પોરોમ્પેટ નગર ખાતે આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૭૧૦ ચોરસ કિલોમીટર (૨૭૦ ચોરસ માઇલ) જેટલું છે અને અહીંની કુલ વસ્તી ૪,૫૨,૬૬૧ (વસ્તીગણતરી ૨૦૦૧ પ્રમાણે) જેટલી છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |