વીલેન
વર્ચ્યુઅલ લેન ,સમાન્ય રીતે VLAN (વીલેન) તરીકે ઓળખાય છે, તે જરૂરિયાતોના સામાન્ય સેટ સાથેનું હોસ્ટ જૂથ છે, જે તેમના હાજર સ્થળની પરવાહ કર્યા વિના બ્રોડકાસ્ટ ડોમેઇન,સાથે જોડાયેલ છે કે કેમ તે અંગે સંદેશાવ્યવહાર કરે છે. VLAN (વીલેન) હાજરલેનની જેમ જ ખાસિયતો ધરાવે છે, પરંતુ તે સમાન નેટવર્ક સ્વીચ પર સ્થિત થયેલા હોય તો પણ અંતના સ્ટેશનોને એકજૂથ રચવાની મંજૂરી આપે છે. નેટવર્ક પુનઃરચના વાસ્તવિક પુનઃસ્થાપિત ડિવાઇસોને બદલે પણ કરી શકાય છે.
ઉપયોગો
[ફેરફાર કરો]VLAN (વીલેન) નું સર્જન લેન (LAN) રૂપરેખામાં રાઉટર દ્વારા પૂરી પડાતી તબક્કાવાર સેવાઓ માટે કરવામાં આવ્યું છે. VLAN (વીલેન) સ્કેલીબીલીટી, સલામતી અને નેટવર્ક સંચાલન જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. VLAN (વીલેન) સંસ્થિતિવિજ્ઞાનમાં રાઉટર્સ પ્રસારણ ફિલ્ટરીંગ, સલામતી, કેન્દ્રિત સંક્ષિપ્તીકરણ અને ટ્રાફિક ફ્લો સંચાલન પૂરું પાડે છે. વ્યાખ્યાની રીતે, સ્વીચો VLAN (વીલેન) વચ્ચે આઇપી (IP) ટ્રાફિક વચ્ચે સેતુ પૂરો પાડતી નથી, જેમ કે તે કદાચ VLAN (વીલેન) પ્રસારણ ડોમેઇનની સંકલિતતાનું ઉલ્લંઘન કરી શકે છે.
જો કોઇને એક કરતા વધુ લેયર ૩ નેટવર્ક સમાન લેયર 2 સ્વીચ પર રચવા હોય તો તેના માટે પણ ઉપયોગી છે. ઉદા. તરીકે, જો ડીએચસીપી (DHCP)સર્વર (જે તેની હાજરીની માહિતી આપશે)સ્વીચમાં પ્લગ થયેલ હોય તો તે સર્વરના ઉપયોગ માટે રચેલ સ્વીચ પર કોઇ પણ હોસ્ટને સેવા પૂરી પાડી શકશે. VLAN (વીલેન) નો ઉપયોગ કરવાની સાથે તમે નેટવર્ક અપમાં સરળતાથી વિભાજન કરી શકશો, જેથી કેટલાક હોસ્ટ તે સર્વરનો ઉપયોગ કરી શકશે નહી અને લિંક -લોકલ એડ્રેસો પ્રાપ્ત કરશે. વર્ચ્યુઅલ લેન (VLAN) આઇપી (IP) સબનેટ્સ કે જે લેયર 3ની રચના કરે છે તેની તુલનામાં આવશ્યક રીતે લેયર 2ની રચના કરે છે. જેમાં VLAN (વીલેન) લાગુ પડતું હોય તેવા પર્યાવરણમાં, VLAN (વીલેન) અને આઇપી સબનેટમાં એકબીજાની સાથે સંબંધ અસ્તિત્વ ધરાવે છે, જોકે VLAN (વીલેન)પર એક કરતા વધુ સબનેટ્સ હોવાનું અથવા એક કરતા વધુ VLAN (વીલેન) પર ફેલાયેલા એક સબનેટ હોવાનું શક્ય છે. વર્ચ્યુઅલ લેન (VLAN) અને આઇપી (IP) સબનેટ સ્વતંત્ર લેયર 2 અને લેયર 3 રચના પૂરી પાડે છે જે અન્ય એકને મેપ કરે છે અને નેટવર્ક ડિઝાઇન પ્રક્રિયા દરમિયાન આ વાર્તાલાપ ઉપયોગી છે. VLAN (વીલેન)નો ઉપયોગ કરતા, જે તે વ્યક્તિ ટ્રાફિક પદ્ધતિનું નિયંત્રણ કરી શકે છે અને પુનઃસ્થળો (રિલોકેશન)પરત્વે ઝડપથી પ્રતિભાવ આપી શકે છે. VLAN (વીલેન) નેટવર્ક જરૂરિયાતોમાં ફેરફારો કરવા માટે VLAN (વીલેન) સાનુકૂળતા પૂરી પાડે છે અને સરળ વહીવટ માટેની મંજૂરી આપે છે.
પ્રેરણા (મોટીવેશન)
[ફેરફાર કરો]આગળથી ચાલ્યા આવતા નેટવર્કમાં, વપરાશકર્તાઓને ભૂગોળ આધારિત નેટવર્કની સોંપણી કરવામાં આવે છે અને જે વાસ્તવિક સંસ્થિતીકરણ અને અંતરથી મર્યાદિત હોય છે. VLAN (વીલેન) તર્કબદ્ધ રીતે નેટવર્કનું જૂથ રચી શકે છે જેથી, વપરાશકર્તાોનું નેટવર્ક લોકેશન તેમના વાસ્તવિક લોકેશન સાથે અસ્તિત્વમાં રહેતું નથી. VLAN (વીલેન)લાગુ પાડવા માટે જે ટેકનોલોજી સક્ષમ છે તે નીચે પ્રમાણે છે:
- એસિન્ક્રોનોમસ ટ્રાન્સફર મોડ(એટીએમ)
- ફાઇબર ડિસ્ટ્રીબ્યૂટેડ ડેટા ઇન્ટરફેસ (એફડીડીઆઇ)
- ઇથરનેટ
- ઝડપી ઇથરનેટ
- ગિગાબીટ ઇથરનેટ
- 10 ગિગાબીટ ઇથરનેટ
- હાયપરસોકેટ્સ
પ્રોટોકોલ (શિષ્ટાચાર) અને ડિઝાઇન
[ફેરફાર કરો]વર્ચ્યુઅલ લેનની રચના માટે આજે સર્વ સામાન્ય રીતે પ્રોટોકોલ ઉપયોગમાં લેવામાં આવે છે તે છે આઇઇઇઇ 802.1ક્યુ. આઇઇઇ સમિતિ મલ્ટીવેન્ડર VLAN (વીલેન) ટેકો પૂરો પાડવાના પ્રયત્ન રૂપે આ VLAN (વીલેન) મલ્ટીપ્લેક્સીંગની પદ્ધતિ સ્પષ્ટ કરી છે. 801.1ક્યુ સ્ટાન્ડર્ડની રજૂઆત પહેલા, વિવિધ માલિકીહક્કના પ્રોટોકોલ અસ્તિત્વમાં હતા, જેમાં સિસ્કોના આઇએસલ (ઇન્ટર સ્વીચ લિંક, આઇઇઇઇ 802.10)અને3કોમના વીએલટી (વર્ચ્યુ્અલ લેનટ ટ્રંક)પ્રકારનો સમાવેશ થાય છે.
આઇએસેલ અને આઇઇઇઇ 802.1ક્યુ ટેગવાળા "સ્પષ્ટ ટેગીંગ"ની કામગીરી દર્શાવે છે - આ એ ફ્રેમ છે જે VLAN (વીલેન) માહિતી સાથે જોડાયેલી હોય છે. આઇએસએલ બાહ્ય ટેગીંગ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જે પ્રવર્તમાન ઇથરનેટ ફ્રેમમાં ફેરફાર કરતી નથી, જ્યારે 802.1ક્યુ ફ્રેમ- ટેગીંગ માટેના આંતરિક ફિલ્ડ અને તેથી ઇથરનેટ ફ્રેમમાં ફેરફાર કરે છે. આ બાહ્ય ટેગીંગ એ છે જે આઇઇઇ 802.1ક્યુને એક્સેસ અને ટ્રંક લિંકસ માટે કામ કરવાની મંજૂરી આપે છે: ફ્રેમ્સ સ્ટાન્ડર્ડ ઇથરનેટ છે અને તેથી તેનું સંચાલન કોમોડિટી હાર્ડવેર દ્વારા કરી શકાય છે. આઇઇઇઇ (IEEE) 802.1ક્યુ હેડર 2-બાઇટ ટેગ પ્રોટોકોલ આઇડેન્ટીફાયર (TPID) અને 2-બાઇટ ટેગ નિયંત્રણ માહિતી (TCI) ને સમાવતા 4-બાઇટ ટેગ હેડરનો સમાવેશ કરે છે. ટીપીઆઇડીએ ઓએક્સ8100ની નિશ્ચિત કિંમત ધરાવે છે, જે ફ્રેમ 802.1ક્યુ/802.1પી ટેગ માહિતી ધરાવે છે તેનો સંકેત આપે છે. ટીસીઆઇમાં નીચેના ઘટકોનો સમાવેશ થાય છે:
- થ્રી બીટ વપરાશકર્તા અગ્રિમતા
- વન બીટ કેનોનિકલ ફોરમેટ ઇન્ડિકેટર (સીએફઆઇ)
- ટ્વેલ્વ બીટ VLAN (વીલેન) આઇડેન્ટીફાયર (વીઆઇડી)-કઇ ફ્રેમ લાગેવળગે છે તે VLAN (વીલેન)ને વિશિષ્ટ રીતે ઓળખી કાઢે છે.
802.1ક્યુ સ્ટાન્ડર્ડ નેટવર્ક પર રસપ્રદ સ્થિતિનું સર્જન કરે છે. આઇઇઇઇ 802.3 દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું ઇથરનેટ ફ્રેમનું વધુમા વધુ કદ 1516 બાઇટ્સનું છે તે યાદ કરીએ તો તેનો અર્થ એવો થાય કે જો વધુમાં વધુ કદની ઇથરનેટ ફ્રેમને ટેગ લગાવવામાં આવે તો, ફ્રેમનું કદ 1522 બાઇટ્સનું રહેશે, જે ક્રમાંક આઇઇઇઇ 802.3 સ્ટાન્ડર્ડનું ઉલ્લંઘન કરે છે. આ મુદ્દાને ઉકેલવા માટે 802.3 સમિતિએ ઇથરનેટનું વધુમા વધુ કદ 1522 બાઇટ્સનું કરવા માટે એક પેટાજૂથની રચના કરી હતી જેને 802.3એસી કહેવાય છે. નટવર્ક ડિવાઇસીસ કે જે મોટી ફ્રેમના કદને ટેકો આપતા નથી તે ફ્રેમનું સફળતાપૂર્વક પ્રોસેસ કરશે પરંતુ આ અસંગતિનો અહેવાલ "બેબી જાયંટ"તરીકે આપી શકે છે.[સંદર્ભ આપો]
ઇન્ટર સ્વીચ લિંક (આઇએસએલ) સિસકોની માલિકીવાળો શિષ્ટાચાર છે જે ટ્રંક લિંન્કસ વચ્ચે ટ્રાફિકના સ્તર અનુસાર અસંખ્ય સ્વીચોને ઇન્ટરકનેક્ટ કરવા અને VLAN (વીલેન) )જાળવી રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. હાઇસ્પીડ બેકબોન પર મલ્ટીપ્લેક્સીંગ બ્રિજ ગ્રુપ્સ VLAN (વીલેન)માટે આ ટેકનોલોજી એક પદ્ધતિ પૂરી પાડે છે. જેમ આઇઇઇઇ (IEEE) 802.1 ક્યુ છે તેમ તે ઝડપી ઇથરનેટ અને ગિગાબાઇટ માટે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જ્યારથી સિસ્કો આઇઓએસ સોફ્ટવેર રિલીઝ 11.1 હતો ત્યારથી આઇએસેલ સિસ્કો રુટર્સ પર ઉપલબ્ધ બન્યુ છે.
આઇએસએલ સાથે, સ્વીચો અને રાઉટરની વચ્ચે જે VLAN (વીલેન) નુ્ વહન કરે છે તેવા હેડર સાથે ઇથરનેટ ફ્રેમ એક પ્રાવૃત્ત અંત્યાંગ છે. 26 બાઇટ હેડર 10 બીટ VLAN (વીલેન)આઇડી ધરાવતા હોવાથી આઇએસએલ ઓવરહેડનો પેકેટમાં ઉમેરો કરે છે. વધુમાં, 4 બાઇટ સીઆરસીને દરેક ફ્રેમના અંત ઉમેરવામાં આવે છે. કોઇ પણ ફ્રેમના વધારામાં આ સીઆરસી ઇથરનેટ ફ્રેમની જરૂરિયાત છે કે કેમ તેની તપાસ કરે છે. આઇએસએલ હેડરમાં રહેલા ફિલ્ડઝ ફ્રેમ ચોક્સસ VLAN (વીલેન) ને લાગે વળગે છે તેવું ઓળખી કાઢે છે.
જો ફ્રેમને ટ્રંક લિંક તરીકે રચાયેલ પોર્ટ તરફ આગળ ધકેલવામાં આવે તો જ VLAN (વીલેન) આઇડીનો ઉમેરો કરવામાં આવે છે. જો ફ્રેમને એક્સેસ લિંક તરીકે રચાયેલ પોર્ટ તરફ આગળ ધકેલવામાં આવે તો આઇએસએલ પ્રાવૃત્ત અત્યાંગન દૂર કરવામાં આવે છે.
મોટા એકમાત્ર ઇથરનેટમાં કોલીઝન ડોમેઇનના કદમાં ઘટાડો કરવાના ઉદ્દેશથી અગાઉના નેટવર્ક ડિઝાઇનરો ઘણી વખત VLAN (વીલેન) ની રચના કરતા હતા અને આમ કામગીરીમાં સુધારો કરતા હતા. જ્યારે ઇથરનેટ સ્વીચોએ તેને મુદ્દા વિહીન બનાવ્યો (કારણ કે દરેક સ્વીચ પોર્ટ કોલીઝન ડોમેઇન છે) ત્યારે મેક લેયર તરફ બ્રોડકાસ્ટ ડોમેઇનનું કદ ઘટાડવા તરફ ધ્યાન ફેરવવામાં આવ્યું હતું. નેટવર્કના વાસ્તવિક સંસ્થિતિવિજ્ઞાન સિવાય નેટવર્ક સ્ત્રોતોમાં એક્સેસ નિયંત્રિત બનાવવા માટે પણ વર્ચ્યુઅલ નેટવર્ક કામ કરે છે, જોકે VLAN (VLAN (વીલેન) ) હોપીંગ [૧] એ આ પ્રકારના સલામતી માપદંડોને બહાર રાખવાનો સામાન્ય અર્થ હોવાથી આ પદ્ધતિની મજબૂતાઇ ચર્ચાસ્પદ રહી છે.
વર્ચ્યુઅલ લેન લેયર 2 પર કામગીરી કરે છે(ઓએસઆઇ મોડેલનો ડેટા લિંક લેયર). આઇપી નેટવર્ક અથવા સબનેટમાં સીધી રીતે જ મેપ કરવા માટે એડમિનીસ્ટ્રેટરો ઘણી વખત VLAN (વીલેન) )ની રચના કરે છે, જે લેયર 3ને સમાવી લીધુ હોવાનો દેખાવ વ્યક્ત કરે છે. (નેટવર્ક લેયર). VLAN (વીલેન)ના સંદર્ભમાં, શબ્દ "ટ્રંક" નેટવર્ક લિંકનો ઉલ્લેખ કરે છે, જે અસંખ્ય VLAN (વીલેન)ધરાવે છે, જેને લેબલ (અથવા ટેગ્સ)દ્વારા તેમના પેકેટમાં નાખવામાં આવેલા હોય તે રીતે ઓળખાય છે. આ પ્રકારની ટ્રંક્સ VLAN (વીલેન) -ની જાણકારી વાળું ડિવાઇસના ટેગવાળા પોર્ટસ પર રન થવું જ જોઇએ, જેથી તે ઘણી વખત લિંક્સ ટુ હોસ્ટને બદલે સ્વીચ ટુ સ્વીચ અથવા સ્વીચ ટુ રાઉટરહોય. (એ નોંધા રાખો કે શબ્દ 'ટ્રંક' જેને સિસ્કો "ચેનલ્સ"કહે છે તેના માટે પણ વપરાય છે : લિંક એગ્રીગેશન અથવા પોર્ટ ટ્રંકીંગ). રાઉટર (લેયર 3 ડિવાઇસ) અલગ અલગ VLAN (વીલેન) પરથી જતા નેટવર્ક ટ્રાફિક માટે કરોડરજ્જુતરીકેની કામગીરી પૂરી પાડે છે.
સિસ્કો VLAN (વીલેન) ટ્રંકીંગ પ્રોટોકોલ (VTP (વીટીપી))
[ફેરફાર કરો]સિસ્કો ડિવાઇસીસ પર, VTP (વીટીપી) VLAN (વીલેન) ટ્રંકીંગ પ્રોટોકોલ)સમગ્ર નેટવર્કમાં VLAN (વીલેન)રચના જાળવી રાખે છે. VTP (વીટીપી) સર્વર મોડમાં કેન્દ્રિત સ્વીચથી નેટવર્કના ધોરણે VTP (વીટીપી) વધારા, ઘટાડા અને VLAN (વીલેન) ના પુનઃનામ માટે લેયર 2 ટ્રંક ફ્રેમનો ઉપયોગ કરે છે. VTP (વીટીપી) ડોમેઇનમાં VLAN (વીલેન) માહિતી સિંક્રોનાઇઝ કરવા માટે VTP (વીટીપી) જવાબદાર છે અને દરેક સ્વીચ પર સમાન VLAN (વીલેન) માહિતીની રચના કરવાની જરૂરિયાતમાં ઘટાડો કરે છે.
VTP (વીટીપી) શક્ય રચના અસતતામાં ઘટાડો કરે છે, જે જ્યારે ફેરફારો કરવામાં આવે ત્યારે ઊભી થાય છે. આ અસતતા સલામતી ઉલ્લંઘનમાં પરિણમી શકે છે, VLAN (વીલેન)જ્યારે બનાવટી નામોનો ઉપયોગ થતો હોય ત્યારે ક્રોસકનેક્ટ (આડુઅવળું જોડાણ) કરી શકે છે. જ્યારે એક લેન પ્રકારથી અન્યની સાથે મેપ થયેલા હોય ત્યારે, તે પણ કદાચ આંતરિક રીતે અલગ થયેલા હોઇ શકે છે, ઉદા. તરીકે ઇથરનેટથી એટીએમ લેન એલાન્સ અથવા એફડીડીઆઇ 802.10 VLAN (વીલેન). VTP (વીટીપી) મેપીંગ સ્કીમ પૂરી પાડે છે, જે મિશ્રીત મિડીયા ટેકનોલોજી ધરાવતા આખા નેટવર્કમાં સિમલેસ ટ્રંકીંગ પૂરું પાડે છે.
VTP (વીટીપી) નાચેના ફાયદાઓ પૂરા પાડે છે:
- આખા નેટવર્કમાં VLAN (વીલેન) રચના સાતત્યતા
- મેપીંગ સ્કીમ VLAN (વીલેન) ને મિશ્રીત મિડીયા સાથે ટ્રંક્ડ કરવાની મંજૂરી આપે છે.
- VLAN (વીલેન)નું સચોટ ટ્રેકીંગ અને દેખરેખ
- આખા નેટવર્કમાં ઉમેરેલા VLAN (વીલેન)નો અહેવાલ
- નવા VLAN (વીલેન)ઉમેરતા વખતે પ્લગ અને પ્લે રચના
VTP (વીટીપી) ફાયદાકારક બની શકે તેમ, તેના ગેરફાયદા પણ પણ હોઇ શકે છે જે સામાન્ય રીતે સ્પાનીંગ ટ્રી પ્રોટોકોલ (એસટીપી) સાથે સંબંધિત છે, જેમ કે આખા નેટવર્કમાં બ્રીજીંગ લૂપ પ્રચાર થાય છે. સિસ્કો સ્વીચો દરેક VLAN (વીલેન) સાથે એસટીપીના ઉદાહરણની જેમ ચાલે છે અને VTP (વીટીપી) આખા લેન કેમ્પસમાં VLAN (વીલેન)નો પ્રચાર કરે છે, તે રીતે વીટીપી બ્રીજીંગ લૂપ થવા માટેની વધુ તકોનું અસરકારક રીતે સર્જન કરે છે.
VLAN (વીલેન)નું સ્વીચ પર સર્જન કરતા પહેલા VTP (વીટીપી) દ્વારા તેનો પ્રચાર કરવામાં આવશે, આમ વીટીપી ડોમેઇન સૌપ્રથમ નાખવું જોઇએ. નેટવર્ક માટે VTP (વીટીપી) ડોમેઇન એ વીટીપી ડોમેઇન નામ સાથે તમામ નજીકના ટ્રંક સ્વીચોનો સેટ છે. સમાન મેનેજમન્ટ ડોમેઇનમાં દરેક સ્વીચો તમામ સ્વીચો એક બીજા સાથે VLAN (વીલેન) માહિતીમાં ભાગ પડાવે છે અને સ્વીચ એક જ VTP (વીટીપી) મેનેજમેન્ટમાં ભાગ લઇ શકે છે. અલગ અલગ ડોમેઇનમાં આવેલી સ્વીચો વીટીપી માહિતીની વહેંચણી કરતી નથી. VTP (વીટીપી)નો ઉપયોગ કરતા, દરેક કેટાલિસ્ટ ફેમિલી સ્વીચ તેમની ટ્રંક પોર્ટસ પર નીચે પ્રમાણે જાહેરાત કરે છે:
- મેનેજમેન્ટ ડોમેઇન
- સંરચના પુનરાવર્તન ક્રમાંક
- VLAN (વીલેન)તરીકે જાણીતા અને તેમના ચોક્કસ પરિબળો
VLAN (વીલેન) સભ્યપદ સ્થાપિત કરતા
[ફેરફાર કરો]VLAN (વીલેન) સભ્યપદ નક્કી કરતા સામાન્ય ખ્યાલો નીચે પ્રમાણે છે:
- સ્થિર VLAN (વીલેન)
- વિશિષ્ટ VLAN (વીલેન)
સ્થિર VLAN (વીલેન) ને પણ પોર્ટ આધારિત VLAN (વીલેન)પણ કહેવાય છે. સ્થિર VLAN (વીલેન) કાર્ય પોર્ટની VLAN (વીલેન) ને સાંપણી કરવાથી સર્જી શકાય છે. જ્યારે ડિવાઇસ નેટવર્કમાં પ્રવેશે છે , ડિવાઇસ આપોઆપ જ પોર્ટનો VLAN (વીલેન) પ્રાપ્ત કરે છે. જો વપરાશકર્તા પોર્ટ બદલે અને સમાન VLAN (વીલેન)માં એક્સેસ કરવાની જરૂર હોય તો, નેટવર્ક એડમિનીસ્ટ્રેટરે નવા જોડાણ માટે પોર્ટ ટુ વીલેન કાર્ય મેન્યુઅલી કરવું જ જોઇએ.
સિસ્કોવર્ક્સ 2000 જેવા સોફ્ટવેર પેકેજના ઉપયોગ દ્વારા વિશિષ્ટ VLAN (વીલેન) ની રચના કરવામાં આવી છે. VLAN (વીલેન) મેનેજમેન્ટ પોલિસી સર્વર [વીએમપીએસ]સાથે, પોર્ટ અથવા ડિવાઇસ પર લોગોન થવા માટે વપરાયેલા જોડાયેલા ડિવાઇસના સ્રોત મેક એડ્રેસ જેવી માહિતીના આધારે સ્વીચ પોર્ટને VLAN (વીલેન) સાથે વિશિષ્ટ રીતે સોંપણી કરે છે. એક ડિવાઇસ તરીકે નેટવર્કમાં પ્રવેશે છે, અને VLAN (વીલેન) સભ્યપદ માટે ડિવાઇસ પૂછપરછ કરે છે. ફ્રીનેકપણ જુઓ, જે વીએમપીએસ સર્વરનો અમલ કરે છે.
પોર્ટ ધારિત VLAN (વીલેન)
[ફેરફાર કરો]પોર્ટ આધારિત વીલેન સભ્યપદ સાથે, પોર્ટને ચોક્કસ VLAN (વીલેન) ને સોંપવામાં આવ્યો છે, જે વપરાશકર્તાથી સ્વતંત્ર છે અથવા સિસ્ટમ પોર્ટ સાથે જોડાયેલી છે. તેનો અર્થ એ કે દરેક વપરાશકર્તાઓ જે પોર્ટ સાથે જોડાયેલા છે તે સમાન VLAN (વીલેન)ના સભ્ય હોવા જોઇએ. નેટવર્ક એડમિનીસ્ટ્રેટર ખાસ કરીને વીલેન કાર્ય કરે છે. પોર્ટ રચના સ્થિર છે અને મેન્યુઅલ રચના સિવાય આપોઆપ જ અન્ય VLAN (વીલેન) માં ફેરવી શકાય નહી. જ્યારે અન્ય VLAN (વીલેન) પહોંચે છે, પેકેટોને આ પદ્ધતિના ઉપયોગ મારફતે આગળ ધકેલવામાં આવે છે, જે નેટવર્ક પરના અન્ય VLAN (વીલેન) ડોમેઇનમાં જતા નથી. પોર્ટ જ્યારે VLAN (વીલેન) ને સોંપવામાં આવે છે ત્યાર બાદ પોર્ટ ડિવાઇસીસમાંથી લેયર 3 ડિવાઇસની દરમિયાનગીરી સિવાય અન્ય VLAN (વીલેન)માં ડિવાઇસીસમાંથી જતા નથી કે મેળવતા નથી.
ડિવાઇસ કે જે પોર્ટ સાથે જોડાયેલું છે તેને VLAN (વીલેન) અસ્તિત્વ ધરાવે છે તેની સમજણ હોતી નથી. ડિવાઇસ સરળ રીતે જાણે છે કે તે સબનેટનો સભ્ય છે અને ડિવાઇસ કેબલ સેગમેન્ટની સરળ રીતે માહીતી મોકલીને સબનેટના અન્ય સભ્યો સાથે વાત કરવા સક્ષમ હોવો જોઇએ. માહિતી ચોક્કસ VLAN (વીલેન)માંથી આવે છે અને વીલેનના અન્ય સભ્યો પણ માહિતી મેળવી રહ્યા છે તેની ખાતરી કરીને તેને ઓળખવા સ્વીચ જવાબદાર છે. સ્વીચ વધુમાં અલગ VLAN (વીલેન)માં આવેલા પોર્ટસ માહિતી મેળવતા નથી તેની ખાતરી કરવા માટે પણ જવાબદાર છે. VLAN (વીલેન) સેગમેન્ટેશન માટે જટિલ દેખાતા ટેબલોની જરૂરિયાત નથી તેવું સંચાલન કરવા માટે આ ખ્યાલ સાવ સરળ, ઝડપી અને સહેલો છે. જો પોર્ટ થી VLAN (વીલેન) જોડાણ એપ્લીકેશન સ્પેસિફિક ઇન્ટીગ્રેટેડ સર્કિટ (એએસઆઇસી), કરવામાં આવ્યું હોય તો, કામગીરી અત્યંત સારી હોય છે. એએસઆઇસી પોર્ટથી VLAN (વીલેન) મેપીંગને હાર્ડવેર લેવલે થવાની સવલત પૂરી પાડે છે.
પ્રોટોકોલ આધારિત VLAN (વીલેન)
[ફેરફાર કરો]પ્રોટોકલ આધારિત VLAN (વીલેન) સ્વીચને પ્રોટોકોલ આધારિત પોર્ટસ મારફતે ટ્રાફિકને આગળ ધકેલવામાં આવે તે માટે સહાય કરે છ. અનિવાર્ય વપરાશકર્તાઓ પ્રોટોકોલ આધારિત VLAN (વીલેન) નો ઉપયોગ કરીને પોર્ટથી ચોક્કસ પ્રોટોકોલ ટ્રાફિકને અલગ કરે છે અથવા આગળ ધકેલવાનો પ્રયાસ કરે છે. અન્ય કોઇ પ્રોટોકોલથી ટ્રાફિક પોર્ટ પર આગળ ધકેલવામાં આવતો નથી. ઉદા. તરીકે જો તમે હોસ્ટ સાથે જોડાયેલા હોય તો, પોર્ટ 10 ખાતે પંપીંગ એઆરપી ટ્રાફિક છે. જોડાયેલા લેન પંપીંગ આઇપીએક્સ ટ્રાફિક કે જે સ્વીચના પોર્ટ 20 સુધીનો છે અને પોર્ટ 30 પર રાઉટર પંપીંગ આઇપી ટ્રાફિક જોડાયેલો છે. જો તમે પ્રોટોકોલ આધારિત VLAN (વીલેન) સપોર્ટીંગ આઇપી અને ત્રણેય પોર્ટસ 10,20 અને 30 સહિતને નિશ્ચિત કરો તો ત્યાર બાદ આઇપી પેકેટ્સને પોર્ટ 10 અને 20 સુધી આગળ ધકેલી શકાય છે, પરંતુ એઆરપી ટ્રાફિકને પોર્ટસ 20 અને 30 સુધી આગળ ધકેલી શકાશે નહી, તે જ રીતે આઇપીએક્સ ટ્રાફિક પોર્ટસ 10 અને 30 સુધી આગળ ધકેલી શકાશે નહી. [સંદર્ભ આપો]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- આઇઇઇઇ 802.1ક્યુ
- વર્ચ્યુઅલ ખાનગી નેટવર્ક
- વર્ચ્યુઅલ ખાનગી લેન સર્વિસ
- VLAN (વીલેન) , વીપીએન અને વીપીએલએસ
- જીએઆરપી VLAN (વીલેન) રજિસ્ટ્રેશન પ્રોટોકોલ (જીવીઆરપી)
- ખાનગી VLAN (વીલેન)
સંદર્ભો
[ફેરફાર કરો]- એન્ડ્રુ એસ. ટેનેનબૌમ, 2003, "કોમપ્યુટર નેટવર્કસ", પિયરસન એજ્યુકેશન ઇનટરનેશનલ, ન્યુ જર્સી.
- ↑ VLAN (વીલેન) ઇનસિક્યુરિટી - રિક ફેરો
બાહ્ય લિન્ક્સ
[ફેરફાર કરો]- આઇઇઇઇનો 802.1ક્યુ સ્ટાન્ડર્ડ વર્ઝન સંગ્રહિત ૨૦૦૯-૦૩-૧૬ ના રોજ વેબેક મશિન (2003 version સંગ્રહિત ૨૦૦૯-૦૮-૨૪ ના રોજ વેબેક મશિન)(2005 વર્ઝન સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન)
- સિસ્કોનો વર્ચ્યુઅલ લેન્સ વચ્ચેના રાઉટીંગ વિશેનો એકંદર દેખાવ સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન
- સિસ્કોના આઇઇઇઇ 802.1ક્યુ VLAN (વીલેન) ્સ શ્વેત પત્ર વચ્ચેનો સેતુ સંગ્રહિત ૨૦૦૯-૦૬-૦૯ ના રોજ વેબેક મશિન
- કેલિફોર્નિયાની VLAN (વીલેન) માહિતીની યુનિવર્સિટી સંગ્રહિત ૨૦૧૪-૦૩-૧૨ ના રોજ વેબેક મશિન
- VLAN (વીલેન) ઓપનડબ્લ્યુઆરટી માર્ગદર્શિકા સંગ્રહિત ૨૦૧૦-૦૨-૧૩ ના રોજ વેબેક મશિન: જે VLAN (વીલેન) ના નવા ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડે છે
- પુર્ડ્યુ યુનિવર્સિટી કેમ્પસ નેટવર્કમાં VLAN (વીલેન) ના ઉપયોગોનો અભ્યાસ
- એન્ટરપ્રાઇઝ નેટવર્કસની પદ્ધતિસરની ડિઝાઇન તરફ: જે VLAN (વીલેન) ની પદ્ધતિસરની ડિઝાઇન કેવી રીતે પેદા કરવી તેનું નિદર્શન કરે છે
- VLAN (વીલેન) વિશે કેટલાક એફએક્યુ સંગ્રહિત ૨૦૦૯-૧૨-૨૬ ના રોજ વેબેક મશિન