લખાણ પર જાઓ

વૃશ્ચિક રાશી

વિકિપીડિયામાંથી

વૃશ્ચિક રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિ આઠમી રાશિ ગણાય છે.

રાશી વૃશ્ચિક
ચિન્હ વીંછી
અક્ષર ન,ય
તત્વ જળ
સ્વામિ ગ્રહ મંગળ
પ્રકાર સ્થિર