વેણુ શ્રીનિવાસન

વિકિપીડિયામાંથી

વેણુ શ્રીનિવાસન (અંગ્રેજી:Venu Srinivasan) ભારત દેશના તામિલ નાડુ રાજ્યમાં રહેતા એક ઉદ્યોગપતિ છે. તેમને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "This Year's Padma Awards announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs. 25 January 2010. http://www.pib.nic.in/release/release.asp?relid=57307. Retrieved 25 January 2010.