વેલિંગ્ટન

વિકિપીડિયામાંથી

વેલિંગ્ટન શહેર ન્યૂઝીલેન્ડ દેશનું પાટનગર છે. વેલિંગ્ટન શહેર ખાતે ઇ. સ. ૧૮૬૫ના વર્ષમાં પાટનગર ખસેડવામાં આવ્યું તે પૂર્વે ઓકલેન્ડ શહેર ન્યુઝીલેન્ડ દેશનું પાટનગર હતું.

વેલિંગ્ટન શહેર રાત્રીના સમયે


વેલિંગ્ટન શહેર દિવસના સમયે