વૈકલ્પિક શિક્ષણ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વૈકલ્પિક શિક્ષણ બિન પરંપરાગત શિક્ષણની એક પદ્ધતિ છે, જે મુખ્ય શિક્ષણથી અલગ છે. તેમાં ઘર શિક્ષણ, સ્વતંત્ર શાળાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ શિક્ષણમાં મુખ્યત્વે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનું જોડાણ મહત્વનું ગણાય છે. તેમાં બાળક કઇ રીતે શીખે શકે છે તેના પર ભાર મૂકવામાં આવે છે.[૧]

વિવિધ દેશોમાં આ શિક્ષણ પ્રચલિત છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. J. Scott Armstrong (2012). "Natural Learning in Higher Education". Encyclopedia of the Sciences of Learning. Check date values in: |year= (મદદ)