શંકુ

વિકિપીડિયામાંથી
શંકુ

ભૂમિતિ અને સામાન્ય ભાષામાં શંકુ એ એવો ઘન આકાર છે જે કાટકોણને તેની નાની બાજુએ તેની ધરી પર ફેરવતાં મળે છે. નાની બાજુએ મળતી તકતીને શંકુનો પાયો કહે છે અને તેની ધરીના બિંદુને ટોચ કહે છે. શંકુ આકારની વસ્તુને શાંકીય કહે છે.

આઇસ્ક્રીમના ખાઇ શકાતા કોનનો આકાર શંકુ હોય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]