શંખપુષ્પી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

શંખપુષ્પી
Clitoria ternatea flower by Dr. Raju Kasambe DSCN1517 (8).jpg
Flowers and foliage
વૈજ્ઞાનિક વર્ગીકરણ e
Unrecognized taxon (fix): Clitoria
Species: Template:Taxonomy/ClitoriaC. ternatea''
દ્વિનામી નામ
Clitoria ternatea

શંખપુષ્પી એ ભારતીય ચિકિત્સા પદ્ધત્તિમાં ઉપયોગમાં લેવામાં આવતી વનસ્પતિ છે. એના નાના છોડ થાય છે અને એના પર ઘેરા ભૂરા રંગના ફુલો આવે છે. આ છોડના અન્ય નામો શંખાવલી, શંખાવ્હા, માંગલ્યકુસુમા છે. [૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શંખપુષ્પી". ભગવતગોમંડળ. મેળવેલ ૧૫ ઓગષ્ટ ૨૦૨૧. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)