શક્તિ દર્શનમ્

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શક્તિ દર્શનમ્ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું તેમ જ ધાર્મિક માસિક છે. આ માસિક શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી તરફથી ભાવિક ભક્તો, ધાર્મિક સાહિત્ય પ્રેમી વાચકો માટે સને ૨૦૦૭ના વર્ષમાં શરુ કરવામાં આવ્યું છે.

શક્તિ દર્શનમ્ માસિકનું ભારત સરકારના રજીસ્ટાર ઑફ ન્યૂઝપેપર ઑફ ઇન્ડીયા, દિલ્હી મુકામે રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.