શહાદા (મહારાષ્ટ્ર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શહાદા (મહારાષ્ટ્ર) અથવા શાહદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જિલ્લાનો મહત્વના શહાદા તાલુકાનું મુખ્ય મથક છે. શહાદા મહારાષ્ટ્ર રાજ્યના ખાનદેશ વિસ્તાર (રાજ્યનો ઉત્તર-પશ્ચિમ ભાગ)માં આવેલ છે. આ ગામ ૧લી જુલાઈ, ૧૯૯૮ના રોજ ધુલિયા જિલ્લાનું વિભાજન થતાં નવનિર્મિત નંદરબાર જિલ્લામાં સ્થાન પામ્યું છે. આસપાસના વિસ્તારમાં શહાદા વેપાર તેમ જ શિક્ષણનું કેન્દ્ર છે.

શહાદા નજીકનાં જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • ઊનપદેવ
  • તોરણમાળ
  • પ્રકાશા - દક્ષિણ કાશી તરીકે પ્રસિદ્ધ છે. શહાદાથી ૧૪ કિલોમીટરના અંતરે આવેલ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "नंदुरबार,महाराष्ट्र,भारत". nandurbar.nic.in. Retrieved ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)