શીતલનાથ

વિકિપીડિયામાંથી
શીતલનાથ
શીતલનાથ
અનવા રાજસ્થાનમાં શીતલનાથની મૂર્તિ
પ્રતીકકલ્પવૃક્ષ
વર્ણસુવર્ણ
વ્યક્તિગત માહિતી
માતા-પિતા
  • દ્રધ્રથ (પિતા)
  • નંદા (માતા)

શીતલનાથ જૈન ધર્મના વિહરમાન ચોવીશીના દશમા તીર્થંકર છે. જૈન માન્યતા અનુસાર, તેમણે તમામ કર્મનો ક્ષય કરી સિદ્ધ થયા, મોક્ષ પદને પામ્યા. જૈન મત અનુસાર શીતલાથનો જન્મ ઈક્ષ્વાકુકુળમાં ભાદ્દિલપુરના રાજા દ્રધ્રથ અને રાણી નંદાને ઘેર થયો હતો. તેમની જન્મ તારીખ ભારતીય પંચાંગ અનુસાર મહા વદ બારસના દિવસે થયો હતો. શીતલનાથ સ્વસિતક (દિ. ) / શ્રીવાત્સ (શ્વે.) પ્રતીક, પિલુ વૃક્ષ, બ્રહ્મ યક્ષ અને મનવી (દિ ) અને અશોક (શ્વે ) યક્ષિ સાથે સંબંધિત છે

જીવનચરિત્ર[ફેરફાર કરો]

જૈન ધર્મ અનુસાર શીતલનાથ વિહરમાન ચોવીશીના દશમા તીર્થંકર છે. [૧] જૈન માન્યતા અનુસાર કર્મોને ક્ષય કરી તેઓ સિદ્ધ થયા. જૈન મત અનુસાર શીતલાથનો જન્મ ઈક્ષ્વાકુકુળમાં ભાદ્દિલપુરના રાજા દ્રધ્રથ અને રાણી નંદાને ઘેર થયો હતો. તેમની જન્મ તારીખ ભારતીય પંચાંગ અનુસાર મહા વદ બારસના દિવસે થયો હતો. શીતલનાથ સ્વસિતક (દિ. ) / શ્રીવાત્સ (શ્વે.) પ્રતીક, પિલુ વૃક્ષ, બ્રહ્મ યક્ષ અને મનવી (દિ ) અને અશોક (શ્વે ) યક્ષિ સાથે સંબંધિત છે

મુખ્ય મંદિર[ફેરફાર કરો]

ચિત્રો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]