કર્મ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કર્મ એટલે રાગ દ્વેષના કારણથી જીવની સાથે બંધાયેલા કાર્મણ વર્ગણાના પુદગલો. સાદી ભાષામાં કરેલ કૃત્યનું પરિણામ એટલે કર્મ

પ્રકાર[ફેરફાર કરો]

કર્મના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય કર્મ અને (૨)ભાવ કર્મ

આઠ કર્મ[ફેરફાર કરો]

(૧)જ્ઞાનાવરણીય કર્મ<br\> (૨)દર્શના વરણીય કર્મ <br\> (૩)વેદનીય કર્મ<br\> (૪)મોહનીય કર્મ <br\> (૫)આયુષ્ય કર્મ<br\> (૬)નામ કર્મ<br\> (૭)ગોત્ર કર્મ<br\> (૮)અંતરાય કર્મ<br\>