લખાણ પર જાઓ

શેન વોર્ન

વિકિપીડિયામાંથી

શેન વોર્ન એ એક ઓસ્ટ્રેલિયા દેશ તરફથી રમતા ક્રિકેટર છે અને તેઓ હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. શેન વોર્ન એકદિવસીય મેચ તેમજ પાંચ દિવસની ટેસ્ટશ્રેણીઓ રમી ચુક્યા છે. શેન સ્પિન બોલર તરીકે રમતા હતા. શેન વોર્ન વિશ્વના અગ્રણી સ્પિનરો પૈકીના એક ગણાય છે.