શ્યામશીર (સર્પ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શ્યામશીર
Sibynophis subpunctatus.JPG
શ્યામશીર
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: સરિસૃપ
Order: સ્કુઆમાટા
Family: બોઈડેઈ
Species: Dumeril’s Black-headed Snake, Jerdon’s many tooth Snake
દ્વિનામી નામ
Sibynophis subpunchtatus

શ્યામશીર (અંગ્રેજી:Dumeril’s Black-headed Snake, Jerdon’s many tooth Snake; દ્વિપદ-નામ: Sibynophis subpunchtatus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

ઓળખ[ફેરફાર કરો]

 ખાસ: આ બીનઝેરી સર્પ અને ખુબ ઝેરી સર્પ પ્રવાળ સર્પ વચ્ચે ઓળખમાં ગફલત થઇ શકે એમ છે જે જીવલેણ બની શકે છે.

આ સર્પની સામાન્ય લંબાઈ ૧૦ ઈંચ જેટલી જોવા મળે છે પણ મહત્તમ ૧૮ ઇંચની લંબાઈમાં નોંધાયો છે.

આહાર[ફેરફાર કરો]

પ્રજનન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. p. ૧૪.