લખાણ પર જાઓ

શ્રેયા બુગડે

વિકિપીડિયામાંથી
શ્રેયા બુગડે-શેઠ
જન્મની વિગત
શ્રેયા બુગડે

(1988-02-02) 2 February 1988 (ઉંમર 36)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષો૨૦૦૯ - હાલમાં
પ્રખ્યાત કાર્યચલા હવા યે દીયા
ફુ બાઇ ફુ
જીવનસાથી
નિખિલ શેઠ (લ. 2015)

શ્રેયા બુગડે-શેઠ (જન્મ 2 ફેબ્રુઆરી 1988) એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તે ચલા હવા યે દ્યામાં તેના કોમેડી સ્કીટ માટે જાણીતી છે.[][]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

શ્રેયાનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૯૮૮ના રોજ પુણેમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર મુંબઈમાં થયો હતો. તેની માતાનું નામ નૂતન બુગડે છે. તેણીએ તેણીનું શાળાકીય શિક્ષણ સેન્ટ. ઝેવિયર હાઈસ્કૂલ અને મીઠીબાઈ કૉલેજ, મુંબઈમાંથી કૉલેજ પૂર્ણ કરી.

અંગત જીવન

[ફેરફાર કરો]

૨૦૧૫ માં, તેણીએ નિખિલ શેઠ સાથે લગ્ન કર્યા, જેઓ ઝી મરાઠી ના એસોસિયેટ ક્રિએટિવ હેડ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Chala Hawa Yeu Dya's shoot resumes; Shreya Bugde share her excitement with fans - The Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 15 December 2020.
  2. "'Chala Hawa Yeu Dya' fame Shreya Bugde is a diva off-screen; see pics - The Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 26 December 2020.
  3. "Shreya Bugade is daughter-in-law of Gujarati family Story". Divya Marathi (મરાઠીમાં). મેળવેલ 26 December 2020.