શ્વેતા નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શ્વેતા નદી (અંગ્રેજી: Swetha river) ભારત દેશના તમિલનાડુ રાજ્યમાં વહેતી એક નદી છે. આ નદી પંચમલાઈ ટેકરીઓ તેમ જ કોલી ટેકરીઓના સ્ત્રાવ વિસ્તારમાંથી ઉદ્‌ભવે છે. આ નદી વશિષ્ઠ નદીમાં ભળી જાય છે, જે આગળ જતાં વેલ્લર નદીમાં ભળી જાય છે. વેલ્લર નદી   અંતે કડ્ડલોર થી ૩૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ પરંગીપેટ્ટાઈ (અંગ્રેજી: Parangipettai) ખાતે બંગાળની ખાડીમાં વિલીન થઈ જાય છે.