ષટતિલા એકાદશી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષ નાં તૃતીય માસ પોષની વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ગભસ્તી ઋષિ એ દાલભ્ય ઋષિ ને કહ્યો છે, જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]