લખાણ પર જાઓ

સંભવનાથ

વિકિપીડિયામાંથી
સંભવનાથ
સંભવનાથ
સુદર્શોદે તીર્થ ક્ષેત્ર, અન્વા ખાતે સંભવનાથની મૂર્તિ
ધર્મજૈન ધર્મ
પુરોગામીઅજિતનાથ
અનુગામીઅભિનંદન નાથ
પ્રતીકઅશ્વ
ઊંચાઈ૪૦૦ ધનુષ
ઉંમર૬,૦૦,૦૦,૦૦૦ પૂર્વ
વર્ણસોનેરી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
શ્રાવસ્તી
દેહત્યાગ
શિખરજી
માતા-પિતા
  • જેતારિ રાજા (પિતા)
  • સુસેના રાણી (માતા)

સંભવનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.

સંદર્ભો

[ફેરફાર કરો]