લખાણ પર જાઓ

સિદ્ધ

વિકિપીડિયામાંથી

સિદ્ધ એટલે જેમના સર્વે કાર્યો પૂરા થઈ ગયાં છે.


વ્યાખ્યા

[ફેરફાર કરો]

જૈન ધર્મ અનુસાર સિદ્ધોની વ્યાખ્યા : ઘાતી અને અઘાતી બંને પ્રકારના કર્મ અર્થાત આઠેય પ્રકારના કર્મોનો નાશ કરીને લોકના અગ્રભાગે મોક્ષસ્થાનમાં બિરાજમાન છે તેમને સિદ્ધ કહેવાય છે.