શ્રેણી:તીર્થંકર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

તીર્થંકર એટલે તીર્થોના કરનાર. જૈન ધર્મ અનુસાર જીવનના આઠ કર્મોનો ક્ષય કરનાર આત્મા સિદ્ધ કહેવાય છે. એવા સિદ્ધ આત્મા કે જે ધર્મને પ્રવર્તાવે છે તેમને તીર્થંકર કહે છે.