અરનાથ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અરનાથજી દેવ જૈન ધર્મના અઢારમા તીર્થંકર હતા (અવસર્પિણી કાળ).[૧] જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ ૧૬,૫૮૪,૯૮૦ વર્ષ પહેલાં થઇ ગયા હતા. તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.

જન્મ - માગશર સુદ ૧૪

જન્મ સ્થળ - હસ્તિનાપુર

માતા - મહાદેવી

પિતા - સુદર્શન

નિર્વાણ - ચૈત્ર વદ અમાસ

નિર્વાણ સ્થળ - સમેત શિખર જી

નિશાન - માછલી


સંદર્ભો[ફેરફાર કરો]

  1. Tukol, T. K. (1980). Compendium of Jainism. Dharwad: University of Karnataka. Check date values in: |date= (મદદ) p.31

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]