સંસ્કાર (નવલકથા)

વિકિપીડિયામાંથી
(સંસકાર( કન્નડ નવલ કથા) થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search

સંસ્કાર માનવીનાં ભીતરી સંવેદનો અને મનોસંઘર્ષને આલેખતી નવલકથા છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા યૂ.આર.અનંતમૂર્તિની આ એક યશસ્વી કન્નડ નવલકથા છે. ગુજરાતીમાં હસમુખ દવે એ આ નવલકથાનો અનુવાદ કર્યો છે. આ નવલકથા પરથી કન્નડ ફિલ્મ પણ બની ચુકી છે.

વિષયવસ્તુ[ફેરફાર કરો]

આ નવલકથાના મુખ્ય પાત્રો પ્રાણેશ આચાર્ય, નારાયણઅપ્પા, રખાત ચંદ્રી અને પુત્તા છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. મહેતા, ભરત (2016). જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. ISBN 978-93-5108-354-2. Check date values in: |year= (મદદ)