જ્ઞાનપીઠ એવોર્ડ

વિકિપીડિયામાંથી
જ્ઞાનપીઠ પુરસ્કાર
સાહિત્યમાં યોગદાન માટે અપાતો પુરસ્કાર
Jnanpith Award.jpg
સંગ્રહાલયમાં રાખેલો જ્ઞાનપીઠ પુરસ્કાર
પુરસ્કારનો હેતુસાહિત્ય
પુરસ્કાર આપનારભારતીય જ્ઞાનપીઠ
ઇનામી રકમ₹૧૧ લાખ
પ્રથમ વિજેતા૧૯૬૫
છેલ્લા વિજેતા૨૦૨૧
તાજેતરના વિજેતાદામોદર માઉઝો
ઝાંખી
કુલ પુરસ્કારો૬૦
પ્રથમ વિજેતાજી. શંકર કુરૂપ
વેબસાઇટjnanpith.net

જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે, તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાઓ[૧][ફેરફાર કરો]

વર્ષ નામ કાર્ય ભાષા છબી
૧૯૬૫ જી. શંકર કુરૂપ ઓટક કુશલ મલયાલમ G.shankarakurup.jpg
૧૯૬૬ તારાશંકર બંદોપાધ્યાય ગણદેવતા બંગાળી
૧૯૬૭ ઉમાશંકર જોષી[૨] નિશીથ ગુજરાતી Umashankar Joshi (cropped).jpg
કે.વી. પુટપ્પા રામાયણ દર્શનમ કન્નડ Kuvempu1.jpg
૧૯૬૮ સુમિત્રાનંદન પંત ચિદંબરા હિન્દી Sumitranandan Pant 2015 stamp of India.jpg
૧૯૬૯ ફિરાક ગોરખપૂરી ગુલ ઈ નગ્મા ઉર્દુ Firaq Gorakhpuri 1997 stamp of India bw.jpg
૧૯૭૦ વિશ્વનાથ સત્યનારાયણ રામાયણ કલ્પવૃક્ષમ તેલુગુ Viswanatha Satyanarayana 2017 stamp of India.jpg
૧૯૭૧ વિષ્ણુ ડે સ્મૃતિ સત્તા ભવિષ્યત બંગાળી
૧૯૭૨ રામધારી સિંઘ દિનકર ઉર્વશી હિન્દી Ramdhari Singh Dinkar 1999 stamp of India.jpg
૧૯૭૩ દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રે નાકુ થાંથી કન્નડ
ગોપીનાથ મોહંતી ઉડિયા Gopinath Mohanty 01.jpg
૧૯૭૪ વિષ્ણુ ખાંડેકર યયાતિ મરાઠી Vishnu Sakharam Khandekar 1998 stamp of India bw.jpg
૧૯૭૫ પી.વી. અક્લીન ચિત્તિર પાવે તમિલ AKILAN.jpg
૧૯૭૬ આશાપૂર્ણા દેવી પ્રથમ પ્રતિશ્રુતી બંગાળી
૧૯૭૭ કે. શિવરામ મુક્કજી જય કંસુ ગ્વુ કન્નડ ಶಿವರಾಮ ಕಾರಂತ.jpg
૧૯૭૮ સચ્ચિદાનંદ વાત્સ્યાયન કિતની નાવો મેં, કિતની બાર હિન્દી
૧૯૭૯ બિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય મૃત્યુંજય આસામી
૧૯૮૦ એસ. કે. પ્રોટ્ટક્કાર ઓરૂદેશાત્થી કથા મલયાલમ S. K. Pottekkatt.jpg
૧૯૮૧ અમૃતા પ્રિતમ કાગજ કે કેનવાસ પંજાબી Amrita Pritam (1919 – 2005) , in 1948.jpg
૧૯૮૨ મહાદેવી વર્મા યામા હિન્દી
૧૯૮૩ માસ્તી વેન્કટેશ આયેન્ગર ચીકવિર રાજેન્દ્ર કન્નડ Masti Venkatesh Iyengar.png
૧૯૮૪ તકઝી શિવશંકર પિલ્લે કાયર મલયાલમ Thakazhi 1.jpg
૧૯૮૫ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ ગુજરાતી
૧૯૮૬ સચ્ચિદાનંદ રૌત્રેય ઓડીયા
૧૯૮૭ વિષ્ણુ વામન શીરવાડકર "કુસુમાગ્રજ', મરાઠી સાહિત્યમાં પ્રદાન અર્થે મરાઠી
૧૯૮૮ સી.નારાયણ રેડ્ડી વિશ્વમ્ભરા તેલુગુ CNREDDY.JPG
૧૯૮૯ કુર્રતુલ-એન-હૈદર આખિર સબ કે હમસફર ઉર્દુ
૧૯૯૦ વી.કે. ગોકાક ભરથા સિંધુ રશ્મિ કન્નડ
૧૯૯૧ સુભાષ મુખોપાધ્યાય પદાતિક બંગાળી
૧૯૯૨ નરેશ મહેતા હિન્દી
૧૯૯૩ સીતાકાંત મહાપાત્ર ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન માટે ઊડીયા Sitakant Mahapatra, India poet, born 1937.jpg
૧૯૯૪ યુ. આર. અનંતમૂર્તિ કન્નડ સાહિત્યમાં પ્રદાન માટે કન્નડ U R Ananthamurthy Z1.JPG
૧૯૯૫ એમ.ટી. વાસુદેવ નાયર 'રન્દામુઝમ', મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટે મલયાલમ Mt vasudevan nayar.jpg
૧૯૯૬ મહાશ્વેતા દેવી હજાર ચોર્યાશીમાં બંગાળી Mahashweta devi (cropped).jpg
૧૯૯૭ અલી સરદાર જાફરી ઉર્દુ
૧૯૯૮ ગીરીશ કર્નાડ કન્નડ સાહિત્યમાં પ્રદાન માટે કન્નડ Girish Karnad Screening Cornell.JPG
૧૯૯૯ નિર્મલ વર્મા હિન્દી Nirmal Verma (1929 - 2005).jpg
ગુરુ દયાલસિંહ પંજાબી
૨૦૦૦ ઇન્દિરા ગોસ્વામી આસામી Mamoni Raisom Goswami (cropped).JPG
૨૦૦૧ રાજેન્દ્ર શાહ ધ્વનિ ગુજરાતી
૨૦૦૨ ડી. જયકાંથન તમિલ ஜெயகாந்தன் (முழு).jpg
૨૦૦૩ વિંદા કરંદીકર 'અષ્ટદર્શના', મરાઠી સાહિત્યમાં પ્રદાન માટે મરાઠી
૨૦૦૪ રેહમાન રાહી કલામી રાહી, સુભુક સૌદા કાશ્મીરી
૨૦૦૫ કુંવર નારાયણ હિન્દી
૨૦૦૬ સત્યવ્રત શાસ્ત્રી સંસ્કૃત
રવીન્દ્ર કેલકર કોંકણી Ravindra Kelekar.png
૨૦૦૭ ઓ.એન.વિ. કુરૂપ મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટે મલયાલમ Onv.JPG
૨૦૦૮ અખલક મહમ્મદ ખાન ઉર્દુ
૨૦૦૯ અમર કાંત હિન્દી
શ્રીલાલ શુક્લ હિન્દી Shrilal Shukla 2017 stamp of India.jpg
૨૦૧૦ ચંદ્રશેખર કંબર કન્નડ ભાષામાં પ્રદાન માટે કન્નડ Chandrashekhara Kambara.jpg
૨૦૧૧ પ્રતિભા રાય ઓડિઆ Pratiba Ray 2010.JPG
૨૦૧૨ રાવૂરિ ભારદ્વાજ પાકુડુરાલ્ળુ તેલૂગુ Ravuri Bharadhwaja bharat-s-tiwari-photography-IMG 8916 October 11, 2013.jpg
૨૦૧૩ કેદારનાથ સિંહ અકાલ મેં સારસ હિંદી Kedarnath Singh photo.png
૨૦૧૪ ભાલચંદ્ર નેમાડે હિંદુ: જ્યાચી સમૃદ્ધિ અડગળ મરાઠી Bhalachandra Nemade.jpg
૨૦૧૫ રઘુવીર ચૌધરી[૩] અમૃતા અને સમગ્ર સાહિત્ય માટે ગુજરાતી Raghuvir Chaudhari 01.jpg
૨૦૧૬ શંખ ઘોષ[૪] બંગાળી Sankha Ghosh - Kolkata 2011-05-09 3039.JPG
૨૦૧૭ ક્રિષ્ના સોબતી[૫] હિંદી Sobti 01.jpg
૨૦૧૮ અમિતાભ ઘોષ[૬] અંગ્રેજી Amitav Ghosh by Gage Skidmore.jpg
૨૦૧૯ અક્કિતમ અચ્યુતન નિંબૂથિરી[૭] મલયાલમ A Achyuthan.jpg
૨૦૨૦ નિલમણી ફૂકાન આસામી
૨૦૨૧ દામોદર માઉઝો[૮] કાર્મેલીન કોંકણી Damodar Mauzo.jpg

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Jnanpith Laureates". Bharatiya Jnanpith. મૂળ માંથી ૧૪ જુલાઇ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬.
  2. "The Jnanpith Award: All the past awardees from 1965 to now". Outlook India. ૨૫ જુલાઇ ૨૦૦૩. મૂળ સંગ્રહિત માંથી ૧૧ જૂન ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬.
  3. "Gujarati Litterateur Raghuveer Chaudhary honoured with 51st Jnanpith Award". mid-day. ૨૯ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૨૯ ડિસેમ્બર ૨૦૧૫.
  4. "Acclaimed Bengali poet Shankha Ghosh to get 2016 Jnanpith Award". Daily News Analysis. ૨૩ ડિસેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૩ ડિસેમ્બર ૨૦૧૬.
  5. "Hindi writer Krishna Sobti chosen for Jnanpith Award". The Hindu. ૩ નવેમ્બર ૨૦૧૭. મૂળ સંગ્રહિત માંથી ૩ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૭.
  6. "Author Amitav Ghosh honoured with 54h Jnanpith award". The Times of India. 14 December 2018. મૂળ સંગ્રહિત માંથી 14 December 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 December 2018.
  7. "Poet Akkitham bags Jnanpith award". New Delhi. 29 November 2019. મૂળ માંથી 23 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 18 જુલાઈ 2020. Check date values in: |access-date= (મદદ)
  8. "Damodar Mauzo wins Jnanpith Award, here is all you need to know about the renowned goan writer". FreePress Journal.in. 7 December 2021. મેળવેલ 8 December 2021.