સપનોં સે ભરે નૈના

વિકિપીડિયામાંથી
સપનોં સે ભરે નૈના
સર્જકશાકુંતલમ ટેલિફિલ્મ
લેખકRashi
Gautam Hegde
Janaki V
Archana Joshi
દિગ્દર્શકIsmail Umar Khan
Inder Das
સર્જનાત્મક દિગ્દર્શકNimisha Pandey
Sheetal
કલાકારોજૂઓ
મુળ દેશભારત
ભાષાહિન્દી
No. of seasons1
એપિસોડની સંખ્યા299
નિર્માણ
નિર્માતા(ઓ)Shyamasish Bhattacharya
Neelima Bajpai
નિર્માતાકંપની/કંપનીઓશાકુંતલમ ટેલિફિલ્મ
પ્રસારણ
મૂળ ચેનલસ્ટાર પ્લસ
20 ડિસેમ્બર 2010 – 3 ફેબ્રુઆરી 2012
બાહ્ય કડીઓ
Website

સપનોં સે ભરે નૈના સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થયેલી એક ભારતીય ધારાવાહિક છે. ૨૦ ડિસેમ્બર ૨૦૧૦થી તેના પ્રસારણની શરુઆત થઈ હતી અને ૩ ફેબ્રુઆરી ૨૦૧૨ના તેનું અંતિમ પ્રસારણ કરવામાં આવ્યું હતું.[૧]

કથાનક[ફેરફાર કરો]

આ ધારાવાહિકનું કથાનક નૈના ભારદ્વાજ (પાર્વતી વજે)ના જીવન પર આધારિત છે, જે પોતાના પિતાના મૃત્યુ પછી મુંબઈ ચાલી જાય છે અને ત્યાં વિવાહ માટેની તૈયારીઓ શરુ કરે છે. એક દિવસ રેલ્વેમાં યાત્રા કરતી વખતે તેની મુલાકાત દક્ષ પટવર્ધન (ગૌરવ એસ. બજાજ) સાથે થઈ જાય છે. નૈના પાસે રેલ્વેની ટિકિટ હોતી નથી અને દક્ષની જગ્યા પર બેસી રહે છે અને ટિકિટ માગનારને તે દક્ષ પોતાનો પતિ હોવાનું જણાવે છે. જે સાંભળીને દક્ષ ક્રોધિત થઈ જાય છે. નૈના મુંબઈ આવીને દક્ષની માને પણ મળે છે. દક્ષની માને તેનો વ્યવહાર સારો લાગે છે અને ભાડૂઆત તરીકે પોતાના ઘરમાં રહેવાની મંજૂરી પણ આપે છે. ત્યાર પછી બન્ને વચ્ચેના પ્રેમ અને વચ્ચે આવતા વિઘ્નોને કથામાં બતાવવામાં આવ્યા છે.

પાત્ર[ફેરફાર કરો]

  • પાર્વતી વજે – નૈના દક્ષ પટવર્ધન
  • ગૌરવ એસ. બજાજ – દક્ષ પટવર્ધન
  • રચના પારુલકર – આકૃતિ
  • પાયલ રાજપૂત – સોનાક્ષી
  • કરણ શર્મા – અભિ
  • દિશાંક અરોડા – આયુષ
  • આશા નેગી – મધુરા

સંદર્ભ[ફેરફાર કરો]