રચના પારુલકર

વિકિપીડિયામાંથી
રચના પારુલકર
જન્મ૧૦ ઓક્ટોબર ૧૯૯૦ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata

રચના પારુલકર એક ભારતીય અભિનેત્રી છે. સોની ટીવી દ્વારા પ્રસારિત થયેલી ધારાવાહિક ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપમાં તેણે મહારાણી અજબદે પુનવરની ભૂમિકા ભજવી હતી.

ધારાવાહિક[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Rachana Parulkar in Maharana Pratap".