સભ્યની ચર્ચા:1.38.24.253

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગુજરાતી[ફેરફાર કરો]

ભાઈશ્રી/બહેનશ્રી, આપે ગુજરાતી લેખમાં કરેલા આ ફેરફારો મેં પાછા વાળ્યા છે, કેમકે આ લખાણ કોઈ મૌલિક રચના નથી, તે બ્લૉગમાં અને ઈમેલ ચેન્સમાં ફરતા ફરતા થયેલું લાંબું લિસ્ટ છે, જેની જ્ઞાનકોશમાં કોઈ આવશ્યકતા નથી. આ ઊઁએરણ પહેલા પણ એક વખત અહિંથી હટાવવામાં આવ્યું છે, માટે કૃપા કરી ફરીથી અહીં આ ઉમેરવાનો પ્રયત્ન ના કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૬, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.