સભ્યની ચર્ચા:117.98.131.53

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અલ્તાફભાઈ,

આપ શું ચાહો છો? જરા સ્પષ્ટ કરશો? આમ પાનાંઓમાંથી માહિતી દૂર કરવામાં તમારો અને તેને પાછી લાવવામાં અમારો સમય બરબાદ થાય છે, આપણે તમારી સમસ્યાઓનું કોઈ કાયમી નિરાકરણ ના લાવી શકીએ?--ધવલચર્ચા/યોગદાન ૦૯:૦૬, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC) ધ્વ્લ્ભાઇ ન્મ્સ્કાર્ હેરાન્ગ્તી બ્દ્લ્ માફી..... હુ વ્કીપીદ્યા મા મારુ વીધાય્ક્ યોગ્દાન્ આપ્વા માગુ છુ. હુ સ્ભ્ય્ છુ.જ્..હુ ભ્રુચ્ ના ગામો ની માહીતી લ્ખ્વા માગુ. તેના ઇતીહાસ્ ની મ્ને સ્દ્ર્ભ્ સાથે ખ્બ્ર્ છે ... તો આપ્ સાહેબ્ ને ન્મ્ર્ િવ્ન્તી કે આપ્ મારુ યોગ્દાન્ ન્ છેકો......બ્સ્ એજ્ ,,

અલ્તાફભાઈ, તમે રચનાત્મક યોગદાન કરવા માંગતા હોવ તો અહીં હંમેશા તમારૂં સ્વાગત છે. જો તમને યાદ હોય તો થોડા દિવસ પહેલા જ્યારે તમે પહેલો ફેરફાર કર્યો હતો ત્યારે મેં તમને લખેલા આભાર સંદેશામાં પન આપને જણાવ્યું હતું કે આપ અહીં યોગદાન કરી શકો છો, આપની જેમ જ અન્ય સભ્યો પણ અહીં પોતાનું જ્ઞાન વહેંચવા માટે આવે છે અને તેનાથી અમે અન્ય સહુ સભ્યો લાભાન્વિત થઈએ છીએ. વિકિપીડિયા એ મુક્ત સમાજ છે, પણ ક્યારેય કોઈ મુક્ત સમાજનું શોષણ ના કરવું જોઈએ તે સમાજનાં સભ્યોની જવાબદારી છે. મારો ઉપદેશ કે ભાષણ લાંબું ન ચલાવતા, તમને ફક્ત એક જ વિનંતિ કે તમે સભ્ય (User) બનીને (અને જો ઓલરેડી સભ્ય હોવ તો તે સભ્યનામથિઇ લૉગ ઈન થઈને) યોગદાન કરો. અને હા, અહીં દરેક સભ્ય ફેરફાર કરી શકે છે, એનો અર્થ એ થયો કે તમે લખેલી માહિતીમાં જો કોઈ સુધારા વધારા કરે તો તમને તેનો વાંધો ના હોવો જોઈએ, આ વિકિની નીતિ છે, તમે જ્યારે કોઈ પણ પાનાંમાં ફેરફાર કરવા જશો ત્યારે તમને સાચવો, ઝલક અને ફેરફારો આ બટનોની નીચે આવું લખાણ જોવા મળશે, જે મેં કે અન્ય કોઈ સભ્યએ નહી, પણ વિકિપીડિયાનાં નીતિનાં ઘડનારાઓ એ લખ્યું છે, તેના પર વિચાર કરી જુઓ,

If you do not want your writing to be edited and redistributed at will, then do not submit it here. If you did not write this yourself, it must be available under terms consistent with the Terms of Use, and you agree to follow any relevant licensing requirements.

અને હા, રચનાત્મક અને તથ્ય સભર યોગદાનમાં જ્યાં પણ મારી મદદની જરૂર પડે ત્યારે મારા ચર્ચાનાં પાનાં પર જઈ સંદેશો મુકશો. મારી ગેરહાજરીમાં અન્ય સભ્યો પણ તમને સારા કામમાં મદદ કરવામાં પાછા નહી પડે. ચાલો ત્યારે સ્પષ્ટ ભાષામાં સારૂં યોગદાન કરવા માંડો તો અમે સહુ આ બધી તકલીફોને ભૂલી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૪, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

્વ્લ્ભાઇ ધ્ન્ય્વાદ્ હુ સ્ભ્ય્ નામ્ થી મારુ સારા મા સારુ યોગ્દાન્ આપીસ્ ..મારા પ્ર્ થી પ્ર્તીબ્ન્ધ્ હ્ટ્આવા િવિન્તી ..!!! આભાર્..એ એ પ્ટૅલ્
અલ્તાફભાઈ, તમે કરેલી ભૂલ બદલ તમને પણ પસ્તાવો છે તે કદાચ આ પવિત્ર રમઝાન માસની તમારા માનસ પર અસરને કારણે હોવો જોઇએ. મેં આપની બાંહેધરીને પગલે Altafpatel123 પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આપ લૉગ ઈન થઈને યોગદાન કરી શકો છો, જો કોઈ પણ સમસ્યા નડે તો વિનાસંકોચે મારો કે અન્ય સભ્યોનો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૮, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.