સભ્યની ચર્ચા:24.14.120.212

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

24.14.120.212, આપ લોગઈન થયા વિના યોગદાન આપ્યું છે તેથી આપનાં IP નામે આ સંદેશ રાખ્યો છે. જો આપ વિકિનાં સભ્ય હોય અને લોગઈન કરીને યોગદાન આપો તો આપને સભ્યનામે સંદેશ મળી શકે છે. અથવા આપ પણ વિકિપીડિયાનાં સભ્ય બની અને યોગદાન કરી શકો છો.

આપ અહીં જાતે જ લખેલું લખાણ પણ અંગ્રેજીમાં ન રાખી શકો. ઉપરાંત અસંદર્ભ કે પ્રચારાત્મક લખાણ અહીં રાખી શકાતું નથી. (અન્ય સંપાદકો ધ્યાને આવે તેમ હટાવી શકે છે) તો માત્ર એક જ વિષયવસ્તુ પાછળ કે પ્રચારાત્મક લખાણ પાછળ સમય વ્યય કરવાને બદલે જ્ઞાનકોશને યોગ્ય યોગદાન કરવા વિનંતી. વારંવાર હટાવાયા છતાં એક જ પ્રકારનું લખાણ વારંવાર લખવું તે વિકિપીડિયાનાં નિયમાનૂસાર વાન્ડાલિઝમ ગણાય છે અને આપ પર પ્રતિબંધ લાગી શકે છે. સહકાર બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૯, ૨૦ જૂન ૨૦૧૨ (IST)[ઉત્તર]


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.