લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Djr:dgr

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત

[ફેરફાર કરો]

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય Djr:dgr, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૬, ૮ ઓકટોબર ૨૦૧૧ (UTC)

આપનું યોગદાન

[ફેરફાર કરો]

ભાઇશ્રી, આપ છેલ્લા કેટલાક દિવસથી અહીં યોગદાન કરો છો, તે અત્યંત સુંદર કાર્ય છે. તમે ભુટકિયા ગામ વિશે સુંદર માહિતી અહીં પૂરી પાડી છે. પરંતુ એક જ વિષય પર અલગ અલગ પાનાં બનાવો છો, તે યોગ્ય નથી. આ પાનાં પ્રબંધકશ્રી દ્વારા દૂર કરવામાં આવશે. એના કરતાં તમારા વતનની આસપાસનાં ગામો એટલે કે રાપર તાલુકાનાં અન્ય ગામો વિશે માહિતી લખશો. આપ આપના નામથી પણ અહીં બે લેખ (અંગ્રેજી તથા ગુજરાતી મથાળાવાળા) બનાવી રહ્યા છો. એ પણ અહીં લખી શકાય નહીં, કેમ કે આ જ્ઞાનકોશ છે, જેમાં માત્ર મહત્વની માહિતી જ હોવી જરૂરી છે. અહીં અંગત માહિતી લખવા માટે- તમે લોગ ઇન થયા પછી ડાબી બાજુ ઉપરના ભાગે તમારા એકાઉન્ટના નામ પર ક્લીક કરશો, જે તમારું અંગત પાનું છે અને તેમાં તમારો પરિચય તથા તસવીર મુકી શકો છો.--સતિષચંદ્ર ૦૫:૨૬, ૧૩ ઓકટોબર ૨૦૧૧ (UTC)

ચેતવણી

[ફેરફાર કરો]

ભાઈ શ્રી દિનેશભાઈ રાજપુત, ઉપરના સંદેશામાં સતિષભાઈએ તમને જણાવ્યું હતું કે તમે તમારા એક માત્ર ગામ ભુટકિયા વિષે અલગ-અલગ નામથી નવા પાનાં બનાવવાને બદલે અન્ય રચનાત્મક કાર્યમાં પરોવાવ. પણ તમે તમારી એ ભાંગફોડિયા પ્રવૃત્તિ હજુ ચાલુજ રાખી છે એ વાતનો અફસોસ છે. મિત્ર, આ રચનાત્મક કાર્ય કરવા માટેનું માધ્યમ છે, નહિકે આપણને મનગમતિ પ્રવૃત્તિ કરવાનું. ખેદ તો એ વાતનું છે કે તમે એટલી હદે વિકૃતિ ધરાવો છે કે જ્યારે કોઈ સભ્ય તમને કશુંક જણાવે ત્યારે તમે તદ્દન અસભ્ય ભાષામાં ગાળાગાળી કરવા પર ઉતરી આવો છો. આવું અશિષ્ટ વર્તન અહીં બીલકુલ સાંખી નહી લેવાય. આપને જો રચાનત્મક કાર્યોમાં રસ હોય, મર્યાદામાં રહીને યોગદાન કરવું હોય અને અન્યો સાથે સુહૃદ ભાવે વર્તવું હોય તો વિકિપીડિયાના દરવાજ તમારા માટે ખુલ્લા છે, નહીતર જે રીતે તમારા બે આઇપી એડ્રેસ પર પ્રતિબંધ મુક્યો છે, તેમ અન્ય અનેક આઈપી એડ્રેસીસ પર અને આ સભ્યનામ પર પ્રતિબંધ મુકતા પણ હું અચકાઈશ નહી. યાદ રાખજો, એક પણ વધુ ભૂલ હવે તમને હંમેશ માટે પ્રતિબંધ તરફ દોરી જઈ શકે છે. આશા છે કે આપે જે રીતે સુશાંતને ગાળો દીધી તે રીતે મને નહી દો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૭, ૧૪ ઓકટોબર ૨૦૧૧ (UTC)

લો દિનેશભાઈ, તમે ધમકી આપી હોવા છતાં મેં તમારા ભુટકિયામાં ફેરફાર કર્યા છે. ફક્ત એટલું જ નહી, સંત કુંભારામમાં પણ તમે ઉમેરેલી વિકિપીડિયાને અસંગત માહિતી મેં દૂર કરી છે. મારે જોવું છે, કે તમે એવું તો શું કરશો જે હું ધારી પણ ના શકું? પણ જે કરો તે પહેલા એટલું જરા વિચારી લેજો કે હું શું કરી શકું છું. જો તમને અંદાજ ના હોય તો ઉપરનો સંદેશો વાંચી જુઓ, જો કે આમતો તમને અંદાજ આવી જ ગયો હશે, કેમકે તમે જે આઈપી પરથી અનામી ફેરફાર કરતા હતાં તે તો પ્રતિબંધિત થઈ જ ગયા છે. ચાલો જોઈએ આ યુદ્ધ ને તમે ક્યાં સુધી લઈ જાવ છો.
તમારી પાસેથી કોઈ પણ રચનાત્મક કાર્યની અપેક્ષા ન રાખતા મારો સંદેશો અહીં પુરો કરું છું. આવજો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૪૦, ૨ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Djr:dgr, આપને વિનંતી કે ચિત્રો અહીં અપલોડ ના કરતાં વિકિમિડિયા કોમન્સમાં કરવાં, કેમકે આપણે અહીં નવી નીતિ ઘડી રહ્યં છે જેના ભાગરૂપે અહીં રહેલા તમામ ચિત્રો કે જેમાં યોગ્ય લાયસન્સનો અભાવ હોય તેને દૂર કરવામાં આવછે. આપે ચઢાવેલી ફાઇલમાં પણ પરવાનો અને તેનો સ્ત્રોત આપેલો નથી, માટે તેને પણ હું ડિલિટ કરવા માટે અંકિત કરૂં છું. કોમન્સમાં ફાઈલ કેવી રીતે અપલોડ કરવી તે આપને વિકિપીડિયામાં વારંવાર પુછાતા સવાલો અંતર્ગત જાણવા મળશે, ઉપરના સ્વાગત સંદેશામાં તેને માટેની કડી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૦, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

  • ચિત્ર:Map GujDist Kuchchhફ્સ્ફ્.png ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Map શિવ મંદિર.png ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Map ખારી.png ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Map ખારી૧.png ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Map શિવ મંદિર૧.png ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Map સંત કુંભારામ.png ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Map સંત કુંભારામ૧.png ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Map દિનેશ રાજપૂત.png ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Map દિનેશ રાજપૂત૧.png ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:Map પરમાર વાહ.png ‎ ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.