સભ્યની ચર્ચા:Kajialiyasna

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Kajialiyasna is a very Small village. It is situated on the bank of "RUPEN" river. in village there are almost 1000 people are lived with happyness and prosporusity.

કાજીઅલિયાસણા એ ખૂબ જ નાનુ અને સુંદર ગામડુ છે. તે રુપેણ નદીના કાંઠે આવેલુ છે. ગામમાં લગભગ ૧૦૦૦ જેટલી વસ્તી વસે છે. તે િવસનગર થી ૬(છ) િક.મી ના અંતરે આવેલુ છે. ગામમાં સુસજજ પંચાયત ઘર , સહકારી દૂધસાગર ડેરીનુ મકાન જેમાં મંતરીદેવજીભાઈ મૉતીભાઈ છે., ધૉરણ ૧ થી ૮ સુધી પાથિમક શાળાનુ મૉટુ સુસજજ મકાન પણ છે જેમાં કૉમપયુટરની પણ સરસ અને સુસજજ સવલત છે.કાજીઅિલયાસણા ગામમાં લગભગ ૧૮૯ ઘર ચૌધરી ભાઈઓનાં છે. ૨૪ ઘર ઠાકૉરભાઈઓનાં છે, અને ૧૨ ઘર સેનમાભાઈઓનાં છે. ગામમાં સરપંચ દર પાંચ વષે િબનહરીફ જ આવે છે. ઞામને ધરૉઇનુ ચૉખખુ પીવાલાયક પાણી પણ મળે છે.ગામમાં ૨૨ થી ૨૭ િશક્ષકૉ, ૧ જે.ઍમ.ઍફ.સી.(જયુડીશીયલ મેજીસટેટ ફસ્ટ કલાસ).,૧વકીલ, ૪ પી.એસ.આઇ., ૧ ભાઇ કૃભકૉ ખાતરી કંપનીના મેનેજર પણ છે.આમ ગામમાં ઘણા લૉકૉ ઊંચા હૉદદા ધરાવે છે. ગામમાં શેરીએ-શેરીએ સુસજજ સૉલાર-સેલ ટયુબલાઇટૉ પણ છે. ગામમાં સરપંચ ચૌધરી ભગુભાઇ ઘેમરભાઇ છે ગામમાં મહાકાલી માતાનુ બહુ મૉટુ મંિદર જેની પરિતષઠા ૧૦-૧૧-૧૨/૧૨/૨૦૧૦ ના િદવસે થઈ હતી.ગામમાં મહાદેવનુ મંિદર જે રુપેણ-નદીના કાંઠે આવેલુ છે. , ગામમાં વારાહી માતાનુ મંિદર , િસકૉતર માતાનુ મંિદર પણ આવેલુ છે.ગામમાં મહાકાલી માતાના મંિદર પાછળ મૉટુ તળાવ પણ છે જેમાં ગામના ઢૉર-ઢાંખર નહાય છે પાણી-પીવે છે અને હા.. િશતળા-સાતમના િદવસે તૉ અહી લૉકૉ ક્ષ્નાન કરી પરસાદ ચડાવી પછી જ ઘરે જઇને ખાય છે.

                                       "ખરેખર આ (કાજીઅિલયાસણા) ગામની ભાગૉળ અેટલે  સૃિષ્ટનુ સ્વર્ગ".

ચૌધરી ધીરુ શંકરભાઇ હરીભાઇ (ઈ.સી.-બી.ઈ.) ગામ---કાજીઅલિયાસણા

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Kajialiyasna, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૫, ૪ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા[ફેરફાર કરો]

મિત્ર Kajialiyasna, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૭, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)