સભ્યની ચર્ચા:Pratar solanki

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Pratar solanki, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૦૭:૪૧, ૨૦ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

સંકલ્પ[ફેરફાર કરો]

આજે મારા જન્મદિવસે હું સંકલ્પ કરું છું કે

(૧) સરકાર સમક્ષ હું ગુજરાત અને દેશની જે પરિસ્થિતિ છે કે જેમાં ગામડાં અને ઘણા એવા લોકો છે જેમને પૂરતી ભણવાની સુવિધા નથી તેની માંગણી કરી સુવિધા ઉપલબ્ધ કરાવીશ.

(2) તમામ સમાજમાં લોકો વચ્ચે ભેદભાવ ખતમ કરી એક થાય તેવા પ્રયત્નો કરીશ.

(૩) મહિલાઓ ને થતા અન્યાય અટકે અને તેના પર થતા અત્યાચાર રોકવા મહિલા સશક્તિકરણ ના કર્યક્રમો કરી મહિલાઓને સશક્ત બનાવીશું.

(૪)ગુજરાતમાં ઘણા એવા ગામડાંઓ છે કે જ્યાં આજે પણ પાણીની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી તે ઉપલબ્ધ થાય તે માટે હંમેશા સરકાર સમક્ષ માંગણીઓ મુકીશ.

(૫)ગુજરાતના દરેક દલિત સંગઠન એક થાય તેવા પ્રયત્નો કરીશું.

(૬)તમામ ધર્મના લોકો સાથે હળી મળી ને રહે એવા કાર્ય કરીશું

(૭)જાતિવાદી તાકતો ને ખતમ કરી જાતિવાદ નો ખાત્મો થાય તેવા તેવા કર્યો કરીશ.

(૮)સમાજ ના લોકો માટે સરકાર સમક્ષ દરેક જિલ્લા અને તાલુકા માં એક શેક્ષણિક સંકુલ મળે તે માટે હંમેશા પ્રયત્નો કરીશ.

◆જય ભીમ◆ ◆જય ભારત◆ ◆જય સંવિધાન◆ Pratar solanki (ચર્ચા) ૦૭:૪૮, ૨૦ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]