સભ્ય:ધવલ ચૌધરી

વિકિપીડિયામાંથી

ધવલ ચૌધરી નુ જન્મ સ્થળ બનાસકાંઠા જિલ્લા માં આવેલું વરસડા ગામ માં થયેલ

પ્રારંભિક શિક્ષણ ગામ માં થી મેળવ્યું

ત્યાર બાદ પાલનપુર ની આદર્શ શાળા માં શિક્ષણ મેળવ્યું


ધવલ ચૌધરી તલાટી તરીકે 3.9.2015 ખાતે મેમદપુર ખાતે જોડાયા અને ત્યાં થી બદલી થયી ને શિહોરી ખાતે માંડલા ખાતે ફરજ બજાવી ત્યાં થી 2 મહિના પહેલા વડગામ ના નવીસણા ખાતે ફરજ બજાવે છે હાલ ચંગવાડા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવે છે.