સભ્ય:રાજેન્દ્ર જે. રાણા
Appearance
રાણીપ ગામ વિશે મહત્વની મૂખ્ય બાબતો રાણીપ, માટે અવર જવર માટેનો બસ વ્યવહાર અમદાવાદ ના પૃખ્યાત સ્થાન થી રાણીપ આવવા માટે, મ્યુનિસિપલ કોર્પોરેશન ની બસ સેવા આ પૃમાણે છે. કાલુપુરથી રાણીપ આવવા માટે ૮૮ (88) નંબરની બસ રાણીપ થી કાલુપુર અને કાલુપુર થી રાણીપ તરફ અવર-જવર માટે જાણીતી છે.
૧૩/૧ ( 13/1) નંબરની બસ રાણીપ થી લાલદરવાજા થી ઈસનપુર જવા માટે ઉપયોગી છે, તેવીજ રીતે ઈશનપુરથી લાલદરવાજા અને લાલ દરવાજા થી રાણીપ પરત આવી શકાય છે.
રાણીપ માં મૂખ્ય ૨ બસ સ્ટોપ છે એ.એમ.ટી.એસ માટે, એક રાણીપનુ મેઈન બસ સ્ટોપ, અને બીજું ગાયત્રી વિદ્યાલય
ગાયત્રી વિદ્યાલયથી લાલદરવાજા જવા માટે ૮૨ (82) નંબરની બસનો ઉપયોગ થાય છે.